Browsing Tag

india

હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના ચીનને ફરતે ગાળિયો મજબુત કરશે..

ડોકલામ મુદ્દા પર વિવાદની વચ્ચે ચીન સતત ભારતને યુદ્ધ માટેની ધમકી આપી રહ્યું છે. ભારતે મુદ્દાને વાતચીતથી ઉકેલવાની કહ્યું છે, પરંતુ ચીનને માનવામાં તૈયાર નથી. જો કે, હવે ભારતે પણ તેની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત હિંદ મહાસાગરમાં શાંતિથી પોતાની…

PoKમાં ફરી લાગ્યા આઝાદીના સૂત્રોચ્ચાર, પાકિસ્તાન વિરુદ્ઘ વિશાળ રેલીનું આયોજન

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં આઝાદીનું આંદોલન હવે ગતિ પકડી રહ્યું છે. પાકિસ્તાનથી આઝાદી મેળવવા માટે જનદાલીમાં જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આઝાદીના નારા લગાવવામાં આવ્યા…

યુવરાજે ધક્કા- મુક્કી વચ્ચે જે ખાસ યુવતીને બચાવી જાણો કોણ છે એ ખાસ

વારાણસી : ભારતીય ટીમનાં સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ મંગળવારે વારાહસી પહોંચ્યા હતા. જ્યાં તેઓ જેએચવી મોલમાં YWC શોરૂમનું ઇનોગરેશન કરવા માટે આવ્યા હતા. તેની માહિતી મળતા જ સેંકડો ફેન્સ મોલની પાસે ઉમટી પડ્યા હતા. સેલ્ફી લેવાનાં ચક્કરમાં ભીડ…

ડોકલામ મુદ્દે સુષ્મા બોલ્યા, યુદ્ધથી નહી પરંતુ વાતચીતથી આવશે ઉકેલ

નવીદિલ્હી : સંસદમાં ગુરૂવારે વિદેશ નીતિ પર ચર્ચા થઇ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિપક્ષી દળોનાં આરોપો પર જોરદાર હૂમલો કર્યો. ડોકલામ વિવાદ અંગે વિપક્ષે આરોપોનાં જવાબ આપતા સુષ્માએ કહ્યું કે કોઇ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. તેમણે કહ્યું કે,…

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા અને ઓસી. સૌથી મજબૂત દાવેદાર

લંડનઃ આજથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે તા. ૪ જૂનથી કરશે. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત આજથી થવા જઈ રહી છે. મિની વર્લ્ડકપ તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ…

શેરબજાર નવી ઊંચાઈએઃ ઓટોમોબાઈલ શેરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નવી ઊંચાઇએ ખૂલ્યું હતું, જોકે તુરત જ ઊંચી સપાટીથી વેચવાલી આવતાં બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. શરૂઆતે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૩ પોઇન્ટના સુધારે ૩૧,૧૯૩ પોઇન્ટની નવી ઊંચાઇએ જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે…

આ છે ભારતની એક માત્ર જગ્યા જ્યાં જોઇ શકો છો શ્રીલંકા

જો તમે શ્રીલંકા ફરવા જવા ઇચ્છો છો, પરંતુ બજેટ નથી તો શું થઇ ગયું. ભારતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં આપણને વિદેશમાં ફરતાં હોવાનો અનુભવ કરાવે છે. ભારતમાં એક એવી જગ્યા છે જ્યાંથી આ પડોશી દેશ જોઇ શકાય છે. જી હાં વાત કરીએ છીએ ધનુષકોડિ ગામની જે…

ખરેખર તમે નહીં જોયું હોય ભારતમાં આવેલું ફ્રાન્સ

વિદેશમાં ફરવા જવાની ઇચ્છા કોણે ના હોય. જે લોકા ફરવાના શોખીન હોય એ લોકા દરવર્ષે નવી નવી જગ્યાએ ફરવાનું આયોજન કરતાં હોય છે. પણ કેટલીક વખત ભારત બહાર તેઓ અમુક સમસ્યાઓને કારણે ફરી શકતાં નથી. વિદેશ ફરવા જવાનું નામ પડતાં જ ઘરમાં મમ્મી પપ્પા કે બા…

ટીમ INDIA ને મળી નવી ટીશર્ટ, છે આવા ફીચર્સ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાને વન ડે ટી-20નો નવો કેપ્ટન તો મળ્યો જ છે પરંતુ હવે ટીમ ઇન્ડિયાને નવી ટીશર્ટ પણ મળી છે, આ ટીશર્ટમાં 4ડી ક્વિકનેસની સાથે ઝીરો ડિસ્ટ્રેક્શન જેવા ફીચર છે. ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે અને ટી-20 સીરિઝ રમવા જઇ રહી…

ફેબ્રુઆરીથી રોકડની સમસ્યા હળવી થશે

મુંબઇ: કેન્દ્ર સરકારે ૮ નવેમ્બરે રૂ. ૫૦૦ અને એક હજારની ચલણી નોટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ બેન્કિંગ સિસ્ટમમાં ૭૦ ટકાથી વધુ રદ્ થયેલી ચલણી નોટો પાછી આવી ચૂકી છે. એસબીઆઇ રિસર્ચના એક અહેવાલ મુજબ વર્તમાન સમયમાં નવી ચલણી નોટો છાપવાનું…