Browsing Tag

imran khan

ઈમરાનખાને PM મોદીને લખ્યો પત્ર : ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવાની અપીલ કરી

નવી દિલ્હી: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાને ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે તેમણે યુનાઈટેડ નેશન્સ (યુએન)ની જનરલ એસેમ્બલીની મિટિંગ દરમિયાન ભારતનાં વિદેશ પ્રધાન…

PM મોદીએ ફોન પર ઇમરાન ખાન સાથે કરી વાતચીત, જીત બદલ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન અને તહરીક-એ ઇન્સાફ પાકિસ્તાનના અધ્યક્ષ ઇમરાન ખાનને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સૌથી વધારે બેઠક જીત બદલ અભિનંદન…

પાકિસ્તાનના આગામી કેપ્ટન ઈમરાન ખાનઃ શહબાઝ, બિલાવલ સહિત મોટાં માથાં પરાજિત

પાકિસ્તાનમાં બુધવારે યોજાયેલ સામાન્ય ચૂંટણીનાં પરિણામોની મત ગણતરી જારી છે, પરંતુ અત્યાર સુધીના પ્રવાહો જોતાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન હવે બહુમતી સાથે વિજય કૂચ કરી રહ્યા છે અને તેઓ…

પાકિસ્તાનમાં ભગવાન શિવનું હળહળતુ અપમાન, હિંદુઓમાં ફેલાયો રોષ

આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાકિસ્તાની સંસદમાં જામીને હોબાળો થયો હતો, મામલોની જાંચના તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ નામચિન ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાનની એક ફોટો આ…

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને રાજકારણી ઇમરાન ખાને કર્યાં ત્રીજા લગ્ન

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને રાજકારણી ઈમરાન ખાને ત્રીજી વખત વખત લગ્ન કર્યા છે. શનિવારે રાતે ઈમરાન ખાને લગ્ન કર્યા હતા. ઈમરાન ખાને બુશરા મેનકા સાથે શનિવારે લગ્ન કર્યા છે. મહત્વનુ છે કે, ઈમરાન ખાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ચીફ છે.…