Browsing Tag

health

ઈરફાન ખાન છે બિલ્કુલ સ્વસ્થ, આ ફિલ્મ સાથે સ્ક્રીન પર ફરશે પરત

ઇરફાન ખાનના ચાહકો માટે સારા સમાચાર, તેમનું પ્રિય સ્ટાર હવે સારો છે. બૉલીવુડના દિગ્દર્શક શુજિત સિરકારે જણાવ્યું હતું કે ઈરફાન પોતાના સ્વપ્ન પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં પરત ફરવા જઈ રહ્યો છે અને હવે તે એકદમ તંદુરસ્ત છે. શુજિત સિરકારે આ…

ચાલીને અથવા સાઇકલ પર નોકરી જવાથી લાંબું જીવી શકાય

બ્રિટિશ જર્નલ 'હાર્ટ'માં પ્રકાશિત અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે નોકરી-ધંધાએ ચાલતાં કે સાઇકલ પર જવા જેવી સક્રિયતા દાખવનાર વ્યકિતને ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોકની બીમારીનું જોખમ ૧૧ ટકા ઓછું રહે છે. એ સાથે એ બીમારીઓથી મૃત્યુનું…

મગજને અસરકારક બનાવવા માટે સંગીત કે નવી ભાષા શીખો

સંગીતનાં વાજિંત્ર વગાડવાથી કે પછી અન્ય ભાષા બોલવાનું શીખવાથી મગજ વધુ કાર્યક્ષમ બને છે. મ્યુઝિશિયન્સ અને દ્વિભાષી લોકો વધુ સારી મગજશકિત ધરાવે છે એમ એક અભ્યાસમાં જણાયું હતું. અન્ય લોકોની તુલનાએ આવા લોકો મગજ પાસેથી ઓછી મહેનતે સારું કામ…

Recipe: ઘરે બનાવો રેસ્ટોરંટ જેવી ‘ચીઝ ગાર્લીક બ્રેડ’

સામગ્રી: બ્રેડનો એક લોફ 200 ગ્રામ બટર 2 ચમચા છીણેલું મોઝરેલા ચીઝ પા કપ અધકચરું વાટેલું લસણ 1 ચમચો મિક્સ હબ્ર્સ (ઓરેગાનો, રોઝમેરી, ચિલી ફ્લૅક્સ વગેરે) અડધી ચમચી તલ અડધી ચમચી મરી પાવડર મીઠું સ્વાદ પ્રમાણે ઍલ્યુમિનિયમ ફૉઇલ…

રોજ એક ફોટો લો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, મૂડ સુધરશે

આમ તો આપણે સેલ્ફી લીધા કરવાની વધુ પડતી આદતોને હેલ્ધી નથી ગણતા; પરંતુ જે લોકો વધુ પડતા એકલપેટા હોય, સોશિયલી હળતા-ભળતા ન હોય અને લો મૂડ સાથે નીરસ જીવન જીવતા હોય તેમના માટે ફોટો પાડવાનું તેમની દવા જેવું બની શકે છે. યાદ રહે કે અહીં…

ડિપ્રેશનની સારવાર લો છો? તો હાઈ ફેટ ડાયટ બંધ કરો

વ્યક્તિ જ્યારે ડિપ્રેશન ફીલ કરતી હોય ત્યારે ફીલ-ગુડ કરવા માટે થઈને ફેટવાળી ચીજો વધુ ખાવા પ્રેરાય છે. એાથી થોડીક વાર માટે સારું લાગે છે, પરંતુ સરવાળે માનસિક અસ્વસ્થતા વધે છે. ફ્રેન્ચ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે કોઈ ડિપ્રેશન માટે…

ડાયાબિટીસ હોય તો બ્રેકફાસ્ટ વહેલો કરવો

સવારનો બ્રેકફાસ્ટ બહુ જ મહત્ત્વનો છે એવું આપણે હવે જાણીએ છીએ. જોકે આખી રાતનો ફાસ્ટ તમે ક્યાં સમયે તોડો છો એ સમય પણ મહત્ત્વનો છે. જેમને ટાઈપ ટૂ પ્રાકરનો ડાયાબપિટીશ હોય એમના માટે ખાસ. શિકાગોના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડાયાબિટીસના દર્દીઓ…

કાચાં શાકભાજી અને ફળ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે

કિવી, કેળાં, સફરજન જેવાં ફળો અને લીલાં પાનવાળાં શાકભાજી, કાકડી અને ગાજર જેવાં શાકભાજી કાચાં ખાવાથી ડિપ્રેશન જેવાં લક્ષણોમાં રાહત મળી શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ફળો અને શાકભાજી રાંધીને અથવા તો કેનમાં પેક કરીને પ્રોસેસ્ડ ફૂડની સાથે…

ડેસ્ક પર બેસી રહેવાની નોકરી તમને બનાવે છે Stupid!

મોટા ભાગે એરકન્ડિશન્ડ રૂમમાં ડેસ્ક પર બેઠાં-બેઠાં જ કામ કરવાનું હોય એવી નોકરીમાં તમને પગાર બહુ ઊંચો મળશે, પણ લાંબા ગાળે તમારું શાણપણ, સમજણ અને બુદ્ધિક્ષમતા ઘટતી જાય તો નવાઈ નહીંં. અમેરિકાના લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના…

આ વસ્તુઓ અપનાવશો તો હંમેશા રહેશો સુંદર…

શું? તમે ખૂબસુરત દેખાવા માંગો છો, તો આ કામ કરો. છોકરીઓ ચહેરાની સુંદરતા અને લાંબા સમય સુધી જુવાન દેખાવા માટે Beauty Productsનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, કેટલાક લોકો વધતી ઉંમરને છૂપાવા માટે બોટોક્સનો ઉપયોગ કરે છે. તેની ઘણી આડઅસરો જોવા મળે છે…