Browsing Tag

Gujarati News

દુનિયાભરમાં ટ્વીટર સેવાઓ ખોરવાઈ, યૂઝર્સ થયા ચિંતિત

નવી દિલ્હીઃ Twitter દુનિયાભરમાં આ સમયે ડાઉન થયું છે. અમે પેઝ ખોલ્યું વેબસાઇટ પર એરરનો મેસેજ જોવા મળ્યો. વેબસાઇટ પર મેસેજ લખવામાં આવ્યો છે કે, ટેકનિકલ કારણોને લઇ વેબસાઇટ સેવામાં નથી. જો કે, ટ્વિટરના ડાઉન જવાનું કારણ સામે આવ્યું નથી.…

રાજકોટના ગોંડલમાં રેડીમેડ સ્ટોરમાં ચોર ત્રાટક્યાં, 40 લાખની લૂંટ CCTVમાં કેદ

રાજકોટઃ ગોંડલના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ રેડીમેડ કપડાના શો રૂમમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. ગઇકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ બે શખ્સોએ શો રૂમના પાછળના ભાગેથી શટર તોડી કાઉન્ટરમાં પડેલા પાંચ દિવસના વેપારના નાણાંની…

હવે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફેક્ટરીથી જ લગાડી આપવામાં આવશે, આ છે નવા ફિચર્સ

નવી દિલ્લી: દેશમાં આવતા વર્ષથી તમારી ગાડીમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફેક્ટરીથી જ લગાડીને આવશે. આના માટે તમારે આરટીઓના ધક્કા નહી ખાવા પડે. આના માટે સરકાર કેન્દ્રીય મોટર વાહન ગાઈડના સિવાય 2001ના સિક્યોરિટી નંબર પ્લેટ આદેષમાં સંશોધન કરવા જઈ…

મક્કા મસ્જિદ બ્લાસ્ટ: ચુકાદાના ગણતરીના કલાકોમાં જજ રેડ્ડીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો નિર્ણય સંભળાવ્યાના થોડા જ કલાકો બાદ સ્પેશિયલ NIA કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. રેડ્ડીએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પોતાનું રાજીનામું આપ્યું હતું.…

આ ઉનાળે દૂધ નહી થાય મોંઘુ, ભાવમાં કોઈ વધારો નહી: અમૂલ એમ.ડી. સોઢીની ખાતરી

અત્યાર હાલ આપણા દેશમાં ફુગાવો વધી ગયો છે. દરેક રોજીંદા વસ્તુઓના ભાવ ધરકમ રીતે વધતા હોય છે. તે ભલે પછી પેટ્રોલ હોય કે પછી અનાજ કે પછી હોય શાકભાજી. દરેક વસ્તુઓ જેના વગર દિવસ નિકળે નહી તેવી વસ્તુઓના ભાવ વધતા જતા રહે છે. જેનાથી મધ્યમ…

શોપિંગ-રેસ્ટોરાં બાદ હવે Salary પર પડશે GSTનો માર… શું વધશે ટેક્સ?

કંપનીઓ GSTનો વધતો બોજો જોતા ઘણા ફેરફાર કરી શકે છે. તેમને કર્મચારીઓના કંપનસેશન પેકેજ અથવા હ્યૂમન રીસોર્સ બેનિફિટ્સમાં બદલાવ કરવા પડી શકે છે જેથી કરીને તેમના પર ટેક્સ બોજો ઘટી શકે. હોમ રેન્ટલ, એક સીમાથી વધારે ટેલિફોન ચાર્જીસનુ રીઈંબર્સમેન્ટ,…

આ છે ભારતના 5 બળાત્કાર જેમણે સમગ્ર દેશને હચમચાવી દીધા છે, તમને ખબર છે?

ભારત એક એવો દેશ છે જ્યાં દીકરીઓને લક્ષ્મી માનીને તેની પૂજા કરવામાં આવે છે. આ જ દેશમાં, સતત ક્રાઈમના કિસ્સાઓ દીકરીઓ સાથે જોવા મળે છે. આજે ઘરમાં અને બહાર દીકરીઓ સલામત નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર, 2016 માં દેશમાં મહિલાઓ…

કટની-ચોપન પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 12 લોકો ઈજાગ્રસ્ત

મધ્ય પ્રદેશના કટની જીલ્લામાં શનિવાર રાત્રે ઘટના બની છે. કટની-ચોપન પેસેન્જર ટ્રેન કટની જીલ્લાના સહલાના અને પિપરિયાકલાની નજીક અક્સમાત બન્યો છે. ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં 12 લોકોની ઈજાગ્રસ્ત થવાની શંકા છે. ઘટનાસ્થળે બચાવ…

આ કારના ભારતમાં પહેલા માલિક બન્યા વિરાટ કોહલી, જાણો શું છે ખાસ

ઑડીએ હાલ જ પોતાની નવી આરએસ5 કૂપે લોન્ચ કરી દીધી છે. આ એ5 કૂપેનુ પાવરફુલ વર્ઝન છે. આના પહેલા માલિક બન્યા છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી. તો આવો જાણીયે કોહલીની આ કાર વિશે.. આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.10 કરોડ રૂપિયા છે. વિરાચ…

OMG! આ દેશમાં છેલ્લા 70 વર્ષથી કોઇનું મૃત્યું થયુ જ નથી..

દુનિયામાં અજીબો-ગરીબ બનાવો આપડે સાંભળતા રહીએ છીએ. હવે આના વચ્ચે અમે તમને એવા એક દેશની વાત કરી રહ્યા છે જ્યાં કોઈપણની મરવાની ઈજ્જત નથી અને એટલુ જ નહી પરંતુ ત્યા છેલ્લા 70 વર્ષથી કોઈની મોત પણ નથી થયી. તમને ભલે આ વાત પર વિશ્વાસ ન થાય, પરંતુ…