Browsing Tag

Gujarat News

BRTSની બસ ખરીદીમાં કૌભાંડ

અમદાવાદ: કેન્દ્રની યુપીએ સરકારના સમયના જેએનયુઆરએમ પ્રોજેક્ટ દરમ્યાન કોર્પોરેશન દ્વારા BRTS બસ સર્વિસ માટે કુલ ૭૩૦ બસ ખરીદવા માટે રૂ.રપ૧.૯૯ કરોડનો ડીપીઆર મંજૂર કરાયો હતો, જે પૈકી પ૮૧ બસની ખરીદીનો રેકોર્ડ મ્યુનિ. ઓડિટ વિભાગ દ્વારા તપાસવામાં…

અમેરિકાના નાગરિકોને ખંખેરતું વધુ એક કોલ સેન્ટર પકડાયું

અમદાવાદ: મુંબઇના થાણે વિસ્તારમાં થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય ગુજરાત કનેકશન બહાર આવતાં શહેરમાં ચાલતાં તમામ કોલ સેન્ટર બંધ થઇ ગયાં હતાં, પરંતુ શહેરના ચાંદખેડા વિસ્તારમાં…

ભોપાલ જેલમાંથી ભાગેલા અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ આંતકી મુજીબની દફનવિધિ કરાઇ

અમદાવાદઃ ભોપાલ જેલની સુરક્ષા વ્યવસ્થાને માત આપી અને હેડ કોન્સેટબલને મારીને ભાગેલા આઠ આતંકવાદીઓને પોલીસે ઠાર માર્યા હતા. ત્યારે ઠાર મારેલા આતંકીઓમાંનો એક આતંકી વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો આરોપી મુજીબ શેખ પણ હતો. જુહાપુરાના…

હોમગાર્ડને આપો તમારા ઘરની સિક્યોરીટી, અને બિદાસ્ત ફરવા જાવ

અમદાવાદઃ દિવાળીના દિવસોમાં મોટાભાગના લોકો ઘર બંધ કરવી ફરવા જવાના પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે આવા જ સમયે ઘરફોડ ચોરી કરતા ચોર લૂંટારૂઓ માટે મહત્વની તક બની જાય છે. લોકો દિવાળીમાં બહારગામ ફરવા જતા હોવાની તકનો લાભ લઇને ચોર-લૂંટારુઓ સક્રિય થઇ…

કોલ સેન્ટર પહેલાં સાગર મેડિકલ ફ્રોડમાં પણ કરોડો કમાયો હતો!

અમદાવાદ: કોલ સેન્ટરના રેકેટમાં રાતોરાત કરોડપતિ બનનાર સાગર ઉર્ફે શેગી ઠક્કર 18 વર્ષની ઉંમરથી જ ઓનલાઇન છેતરપીંડી કરવામાં માહિર હોવાનું સામે આવ્યું છે. કોલ સેન્ટરના રેકેટ પહેલાં સાગરે દર્દીઓને ઓનલાઇન 30 ટકા ડિસ્કાઉન્ટથી દવાઓ આપવાની લાલચ આપીને…

સુરતમાં સિલ્ક ઉદ્યોગની વિગતો જ ઉપલબ્ધ નથી!

કોટન હેન્ડલુમને પ્રમોટ કરી રહેલાં કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સુરતની મુલાકાત વખતે અહીંના કાપડ ઉદ્યોગ માટે 'પહેલાં રિસર્ચ કરો' નું સૂચન કર્યું હતુંં. સુરત એ કાપડ ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. અહીં અનેક પાવર લૂમ્સ, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ,…

ધોલેરા ‘સર’: કાગળ પરના વિકાસની વાસ્તવિકતા

"...બસ, હવે અહીંથી ધોલેરા ૫૦ કિમી દૂર છે.". ૪ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગ્યા આસપાસ કારમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરાથી ડાબી તરફના રસ્તે વળતાં જ કાર ડ્રાઈવર કમ મિત્રએ ઉચ્ચારેલા આ વાક્યથી જ મનમાં ધોલેરા સર અને સ્માર્ટ સિટીને લઈને…

ફટાકડાની હાટડીઅોમાં તમારાં જોખમે ખરીદી કરવા જજો!

અમદાવાદ: શહેરની હાઇરાઇઝ બિલ્ડિંગમાં જે રીતે ફાયર સેફટીની એનઓસીનો મામલો અત્યારે હાઇકોર્ટની કડક સૂચનાના આધારે ગાજી રહ્યો છે. તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં જે પ્રકારે તંત્રની તબક્કાવાર સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે તેનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો…

એક સાથે 200 દલિતો જોડાયા બૌદ્ધ ધર્મમાં..

જૂનાગઢઃ   નાત જાતના ભેદભાવ અને છૂત અછૂતની ભાવનાથી અપમાનની લાગણી અનુભવી રહેલા 200 દલિતોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે  ૨૧ મી સદી માં આપણે  પ્રેવેશી ચુક્યા છે ત્યારે આજે પણ હિંદુ ધર્મ માં છૂત અછૂત અને નાત જાત ના ભેદ ભાવ…

કોલ સેન્ટર કૌભાંડઃ શહેરની અાંગડિયા પેઢીઅો પણ રડારમાં

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠક્કરના એક પછી એક નવા ચહેરા સામે આવી રહ્યા છે. કોલ સેન્ટરના રેકેટમાં સાગર ઠક્કરે પોતાના સ્કૂલના વિશ્વાસુ મિત્રોની ફોજ ઊભી કરી હતી. પોતાની…