Browsing Tag

gujarat new

હાર્દિક પટેલની PAASમાંથી હકાલપટ્ટી? તેના વગર જ બોટાદમાં યોજાઈ બેઠક

પાસમાં વધેલા કાર્યકરોનુ કહેવુ છે કે પાસ એક વિચાર લઈને ચાલી રહ્યુ છે. આમાં કોઈ વ્યક્તિની કોઈ જગ્યા નથી. ઈશારો હાર્દિક પટેલ તરફ હતો. પાટીદાર આંદોલન સમિતિમાં ભાગલા પડી ગયા છે. આ સમિતિમાંથી હાર્દિકને અગલ કરવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન…

અડાલજ નજીક કેનાલમાં પડતું મૂકી એમબીબીએસના વિદ્યાર્થીની અાત્મહત્યા

અમદાવાદ: ગાંધીનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસના એક વિદ્યાર્થીએ અડાલજ નજીક કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખતાં પોલીસે અા અંગે સઘન તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેક્ટર-૨૫માં અાવેલી સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા…

વડોદરાનું ભવ્ય એરપોર્ટ, સ્થાન મેળવ્યું લિમ્કા બૂકમાં, મોદી કરશે 22 ઓક્ટોબરે ઉદ્ધાટન

વડોદરાઃ વડોદરા ખાતે ભવ્ય એરપોર્ટ તૈયાર થઇ ગયું છે. મોદી આગામી 22 ઓક્ટોબરે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આ એરપોર્ટે સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યત સુંદર રીતે એરપોર્ટને ડિઝાઇન કરવામાં આવ્યું…

‘મારા પેટમાં તારું બાળક નથી’ એમ કહેતાં જ પતિઅે ગળું દબાવી દીધું

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં ચારિત્ર્યની શંકા કરીને પતિએ ગર્ભવતી પત્નીનું ગળું દબાવી કરપીણ હત્યા કરીને તેની લાશને સગેવગે કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તા.૬ ઓક્ટોબરના રોજ ગરબા જોઇને પરત ફરી રહેલાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી…

દેશના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો માસ્ટરમાઈન્ડ અમદાવાદી!

અમદાવાદ: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા મનાતા કોલ સેન્ટર રેકેટનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. રોજના રૂ. એક કરોડની ધિકતી કમાણી કરતાં અા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અમદાવાદનો હોવાનું ખુલતા થાણે ક્રાઈમબ્રાન્ચ અને મુંબઈ પોલીસે…