Browsing Tag

Football

૨૦૧૦ જ્યારે સૌથી ઓછા ગોલ કરવા છતાં સ્પેન ચેમ્પિયન બન્યું

ફિફા વર્લ્ડકપ-૨૦૧૦ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ વાર દક્ષિણ આફ્રિકા ફૂટબોલ વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું હતું. ૧૧ જૂનથી ૧૧ જુલાઈ સુધી આયોજિત આ વર્લ્ડકપ સ્પેને જીત્યો હતો. સ્પેનની આ પ્રથમ વર્લ્ડકપ ટ્રોફી હતી. ફાઈનલમાં સ્પેને…

ર૦૦ર વર્લ્ડકપઃ પ્રથમવાર એશિયામાં સફળ આયોજન

ર૦૦રમાં બે એશિયાઇ દેશ દ‌િક્ષણ કોરિયા અને જાપાને મળીને પ્રથમવાર ફૂટબોલ વર્લ્ડકપની મેજબાની કરી હતી. જોકે ત્યાર બાદ એશિયાને અત્યાર સુધી બીજી વાર ફિફાની મેજબાની કરવાની તક મળી નથી. ર૦૦રનો વર્લ્ડકપ રેફરીઓની ભૂલના કારણે ચર્ચાસ્પદ રહ્યો હતો.…

આજે શરૂ થશે FIFA World Cup 2018, 211 દેશો જોશે આ મહાકુંભ

મેસ્સી, રોનાલ્ડો, ઈનીએસ્ટા, મુલેર, સોરેઝ જેવા દિગ્ગજ ખેલાડિઓનું દબદબો કાયમ રહેશે અથવા વિશ્વમાં નવા સ્ટાર્સનો જન્મ થશે? ટીમ્સ: 32 ગ્રુપ: 08 મેચો: 64 દિવસ: 32 આ વખતના દાવેદાર: બ્રાઝિલ (5 વખત ચેમ્પિયન): નેયમારનું જબરજસ્ત ધ્યેય અને…

FIFA વર્લ્ડ કપ 2018ની દરેક મેચમાં પાકિસ્તાન રહેશે હાજર

FIFA રેન્કિંગમાં પાકિસ્તાનની ટીમ 201 ક્રમાંક પર છે. રશિયામાં આ વર્ષે FIFA વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું રમવાનું સ્વપ્ન હજી પુર્ણ થવામાં ઘણી વાર છે, પણ પાકિસ્તાન અને FIFA વર્લ્ડ કપ સાથે એક ખાસ રીતે જોડાયેલું છે. જો તમને એવું કહેવામાં આવે કે…

વિરાટે સુનીલ છેત્રીના સપોર્ટમાં પોસ્ટ કર્યો emotional મેસેજ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશના ફૂટબોલ સ્ટાર સુનિલ છત્રીની અપીલને ટેકો આપ્યો છે. વિરાટે તેનો પક્ષ લઈને એક વિડિઓ પોસ્ટ કર્યો છે જેમાં તેણે લોકોને ફૂટબોલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં જવા માટે કહ્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે…

ઈરાનમાં મહિલાઓએ દાઢી-મૂછ લગાવીને ફૂટબોલ મેચ નિહાળી

તહેરાનઃ ઈરાનમાં ફૂટબોલ મેચ દરમિયાન પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં કેટલીક મહિલાઓ વેશ બદલીને પહોંચી ગઈ. આ મહિલા ચાહકોએ તહેરાનમાં રમાયેલી મેચ જોવા માટે દાઢી-મૂછ લગાવી અને વિગ પણ પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ મહિલાઓની જોરદાર…

‘કાલા ચશ્મા’ વાગતા રણબીર અને અભિષેકે કર્યું ‘કજરા રે’, video થયો viral

અભિષેક બચ્ચન અને રણબીર કપૂરે 'કાલા ચશ્મા' પર કરેલો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. તેમણે સિંગાપોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે 'કાલા ચશ્મા' ગીત પર 'કજરા રે' ના સ્ટેપ્સ કર્યા હતા. થોડા દિવસો પહેલા, બંને ટેલિવિઝન અને…

‘102 નોટ આઉટ’ નું નવું ગીત આવ્યું સામે, BIG B કરી રહ્યા છે કંઈક આવું

અમિતાભ બચ્ચને ઘણા જુદા જુદા પાત્રો ભજવ્યા છે. હવે તે અન્ય એક જોરદાર રોલમાં જોવા મળશે. '102 નોટ આઉટ' ફિલ્મમાં અમિતાભ 102 વર્ષની બુઢ્ઢાની ભૂમિકા ભજવશે. તાજેતરમાં આ જ ફિલ્મનું એક ગીત રીલીઝ થયું છે. તે કહે છે, 'બચ્ચે કી જાન લોગે ક્યા?'…

સ્પેનની ૧૨૦ વર્ષ જૂની ક્લબે પ્રથમ વાર ભારતીય ફૂટબોલરને સાઇન કર્યો

નવી દિલ્હીઃ સ્પેનની સૌથી જૂની ક્લબોમાંની એક પાલામોસ ફૂટબોલ ક્લબે દિલ્હીના અંડર-૧૯ વર્ગના ફૂટબોલર લવ કપૂરને સાઇન કર્યો છે. લવ હાલ ક્લબ તરફથી એમેચ્યોર કોન્ટ્રેક્ટ અંતર્ગત રમશે. લવને સિઝન સારી જાય તેવી આશા છે, ત્યાર બાદ તે સ્પેનિશ ક્લબ…

તુર્કી : ઇસ્તાંબુલમાં ફુટબોલ સ્ટેડિયમ પાસે આતંકી હુમલો, 29નાં મોત, 166 ઘાયલ

ઇસ્તાંબુલ : તુર્કીમાં ફરી એકવાર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. શનિવારે સાંજે ઇસ્તાંબુલના બેસિકતાસ સ્ટેડિયમ પાસે બે બ્લાસ્ટ અને ફાયરિંગની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હુમલામાં 29 લોકોના મોત તેમજ અંદાજે 166થી વધારે લોકો ઇજગ્રસ્ત થયા છે. એક…