Browsing Tag

firing

શ્રીનગરમાં આતંકવાદી અને સેના વચ્ચે થઈ ફાયરીંગ, 1 જવાન ઘાયલ

શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ અટકતી જ નથી. જમ્મૂ કાશ્મીરના શ્રીનગરના જૂના વિસ્તાર છત્તાબલમાં આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ સેનાએ આ વિસ્તારને ચોતરફથી ઘેરી લીધો છે. આ હુમલામાં 1 જવાન…

USના ફ્લોરિડામાં સ્કૂલમાં ફાયરિંગ,17ના મોત, વિદ્યાર્થીએ જ કર્યું ફાયરિંગ

અમેરિકાની એક સ્કૂલમાં ફરીથી ફાયરિંગની ઘટના બની છે. અમેરકાના ફ્લોરિડામાં એક સ્કૂલમાં ફાયરિંગ થતા 17 લોકોના મોત થયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. આ ફાયરિંગ કરનાર 19 વર્ષીય પૂર્વ વિદ્યાર્થી જ હતો. જેને સ્કૂલ તંત્ર દ્વારા અગાઉ કાઢી મુકવામાં…

LoC પર પાક.નું ફરી ફાયરિંગઃ ભારત દ્વ્રારા મોર્ટારથી હુમલો

જમ્મુ: પાકિસ્તાને ગઈ કાલે કરેલા હુમલામાં ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા ત્યારે આજે પણ પાકિસ્તાન તરફથી એલઓસી પર હુમલા ચાલુ રહ્યા છે, જેમાં પુંચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફાયરિંગ થતાં હાલ આ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ જવા પામી છે, જોકે…

દિવાળી બગાડવા પાકિસ્તાની સેના સજ્જ, 150 જવાનો ચિનાબ નદી પર તહેનાત

નવી દિલ્હીઃ પોકમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દ્વારા સીમા પર પરથી સતત ફાયરિંગ ચાલી રહ્યું છે. જમ્મુ કશ્મરીના આરઇતંગધાર, અનખૂર, મેંઢર, આરએસપુરામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ આગામી ત્રણ દિવસમાં સીમા પર…

જમ્મુઃ RS પૂરામાં 20 કલાકથી ચાલી રહ્યું છે ફાયરિંહ, BSFએ 3 આતંકી ઠાર કર્યા, 6 ચોકી નષ્ટ કરી

જમ્મુ કશ્મીરઃ જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું છે. મંગળવારે મોડી રાતથી આરએસપુરા સેક્ટરમાં અને અરનિયામાં ફાયરિંગ થઇ રહ્યું છે. સતત 20 કલાકથી ફાયરિંગ થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાની રેન્જની 5-6…

J-K: પાકિસ્તાનના ફાયરિંગથી BSFનો જવાન શહિદ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મૂ કશ્મીરઃ પાકિસ્તાનને ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લધન કર્યું છે. જમ્મૂની 20થી વધારે ચોકિઓને નિશાન બનાવી છે. પાકિસ્તાનની આ ગોળીબારીમાં એક બીએસએફ જવાન શહિદ થયો છે. બીએસએફ દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. બોર્ડર પર પાકિસ્તાની…

J-K:RS પુરાની સીમા પાર ફાયરિંગ, BSFએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગરઃ પાકિસ્તાન તરફથી ઇન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયરનું સતત ઉલ્લધન થઇ રહ્યું છે. ગઇ કાલે મોડી રાતથી RS પુરા સેક્ટરમાં નાના હથિયાર સાથે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, રજોરીમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમ્યાન પણ પાકિસ્તાન…

જમ્મુ કશ્મીરના પંપોરમાં રાતથી સેના અને આતંકિઓ વચ્ચે ફાયરિંગ ચાલુ

પંપોરઃ જમ્મુ કશ્મીરના પંપોરમાં ગઇ કાલે રાતથી સુરક્ષા દળ અને આતંકિયો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આખી રાત બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયા છે. જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં ઇન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતમાં સોમવારે ગોળીના અવાજ સંભળાઇ…

સિંહસ્થ કુંભમાં સાધુઓની ચૂંટણી બની હિંસક : ફાયરિંગમાં 4 ઘાયલ

ઉજ્જૈન : મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભ દરમિયાન ગુરૂવારે આહ્વાન અખાડાની ચૂંટણી દરમિયાન સાધુઓ વચ્ચે હિંસા થઇ હતી. જેમાં બે ગ્રુપનાં સાધુઓએ આંતરિક ડખામાં ફાયરિંગ કરતા ચાર લોકો ઘાયલ થયા હતા. જો કે ઘાયલ થયેલાઓમાં સામાન્ય લોકો…