Browsing Tag

feature

હવે WhatsApp દ્વારા તમે કરી શકશો ગ્રૂપ વીડિયો કોલ…

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્લિકેશન, Whatsapp, તેના સૌથી ચર્ચિત ફિચર ગ્રૂપ વિડિઓ કૉલિંગ શરૂ કરી દીધું છે. ફેસબુકના ડેવલપર્સે વાર્ષિક કોન્ફરન્સમાં, કંપનીને ગ્રુપ વિડીયો કૉલ સુવિધા લાવવા અંગે માહિતી આપી હતી. ગ્રૂપ વિડિઓ કૉલિંગ, Whatsapp…

WhatsApp Paymentનું ફીચર દેશભરમાં આગામી અઠવાડિયે થશે રજૂ

ગૂગલ તેઝ અને પેટિએમ જેવા સ્પર્ધકોના માર્કેટ શેરનો હિસ્સો બનાવવા માટે ફેસબુકે તેનું સ્થાન જણાવી દિધું છે. WhatsApp પે માટે તૈયાર થઈ જાઓ. ફેસબુક આગામી અઠવાડિયે સમગ્ર દેશના યુઝરો માટે પોતાની Whatsapp ચુકવણી સેવા જાહેર કરવા જઈ રહ્યું છે. આ…

Facebookએ લોન્ચ કર્યું નવું ફીચર, બીજી વેબસાઈટ ડેટા નહીં કરી શકે ચોરી

Facebookએ F8 પરિષદના યુઝરોની પ્રાઈવસી વિશે મોટી જાહેરાત કરી હતી. Facebookએ તેના યુઝરો માટે એક નવું સ્પષ્ટ સાધન લોન્ચ કર્યું છે. કંપની કહે છે કે આ સાધનની મદદથી, તૃતીય પક્ષની વેબસાઇટ અથવા એપ્લિકેશન યુઝરોનો ડેટાનું ટ્રેકિંગ કરી શકશે નહીં. આ…

WhatsAppના આ નવા ફીચર્સથી નોટિફિકેશન મેનેજ કરવું થયું સરળ

WhatsApp સતત યૂઝર બેસ્ટ એક્સપીરિયન્સ કરી શકે તે માટે સતત નવા નવા ફીચર્સ લૉન્ચ કરવામાં આવી રહ્યા છે. હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે પોતાના બીટા વર્ઝન અને પબ્લિક વર્ઝન માટે નવા અપડેટ સાથે વિવિધ ફીચર્સ રજૂ કર્યા છે. લેટેસ્ટ વૉટ્સએપ બીટા એપમાં…

WhatsAppમાં ડિલીટ થયેલા ફોટો, વીડિયો અને ઑડિયો ફરી કરી શકાશે ડાઉનલોડ

જો તમે વિચારી રહ્યા છો કે, WhatsApp પર ડિલીઝ થયેલો ડેટા પાછો મળી જાય તો કેટલું સારું? તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. WhatsApp પોતાના યૂઝર્સ માટે એક નવું ફિચર લોન્ચ કરવા જઇ રહ્યુ છે, જેની મદદથી ડિલીટ થયેલા ફોટો, વીડિયો અને મેસેજ પણ ડાઉનલોડ…

હવે YouTube પર જોઇ શકાશે દુનિયાભરના બ્રેકિંગ ન્યૂઝ

ચાલતા ફરતા ન્યૂઝ આપવાના અને અપડેટ રહેવાના કલ્ચરને પ્રોત્સાહન આપતા હવે YouTube પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. YouTubeના હોમપેજ અને મોબાઇલ એપલીકેશન પર એક અલગ સેક્શન હશે, જેમાં દુનિયાભરમાંથી આવતા બ્રેકિંગ ન્યૂઝના વીડિયો જોવા મળશે. હાલમાં…