Browsing Tag

fatehi

નોરા ફતેહીએ પોતે ફેન્સને શિખવાડ્યું ‘દિલબર’ સોન્ગ પર ડાન્સ

બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીનો એક વીડિયો ઇન્ટરનેટ પર બહોળા પ્રમાણમાં શેર થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મ સત્યમેવ જયતેના ગીત દિલબરના ડાન્સ સ્ટેપ્સ શીખવાડી રહી છે. નોરા સમજાવી રહી છે કે તેને ફિલ્મના ગીતમાં આ સીન કેવી રીતે કર્યું હતું? તે જાણીતું…