Browsing Tag

“facebook”

ફેસબુક અને ટિ્વટરે રાજકીય જાહેરાતો અંગે નવા આદેશ-નિયમ જાહેર કર્યા

સાન ફ્રાન્સિસકો: ફેસબુક અને ટિ્વટરે વિશ્વમાં ચૂંટણી અને રાજકીય જાહેરાતોના માધ્યમોથી થતી દખલગીરીને રોકવા માટે કેટલીક નવી જાહેરાતો અને આદેશ કર્યા છે. જેમાં આ નવા આદેશ પહેલા અમેરિકામાં લાગુ પાડવામાં આ‍વશે. ૨૦૧૬ની અમેરિકના રાષ્ટ્રપ્રમુખ માટેની…

Whatsappમાં સેવ કરેલો ડેટા આ રીતે મળી શકે છે પરત

ફેસબુક-માલિકીની WhatsApp તેનાં યુઝરોની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે મોટા પગલાં લઈ રહ્યું છે. Whatsappએ તેના યુઝરોને ડેટા ડાઉનલોડ કરવાની મંજૂરી આપી છે. હવે તમે Whatsapp દ્વારા સાચવવામાં આવેલ ડેટા ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે 25…

FACEBOOK પોતાના ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કર્યા 3 નવા ફિચર્સ

ફેસબુકે પોતાની સ્ટોરી સર્વિસ વધારવા માટે ભારતમાં 3 નવા ફિચર્સ લોન્ચ કરી દીધા છે. હવે યૂઝર્સ ફેસબુક પર પોતાના ફોટો, વીડિયો પછીથી જોવા માટે સેવ કરી શકશે, વોઈસ પોસ્ટ અપલોડ કરી શકશે અને સ્ટોરીઝને આર્કાઈવ કરી શકશે. આર્કાઈવના ફીચરની મદદથી યુઝર્સ…

Facebookએ ડેટાની ચોરીને અટકાવવા માટે 200 એપને કર્યા suspend!

ભવિષ્યમાં માહિતી ચોરીના બનાવોને રોકવા માટે, ફેસબુકે એક નવી ક્રિયા શરૂ કરી છે. તેઓ એવા એપ્લિકેશન શાધી રહ્યા છે કે જેની પાસે 2 અબજથી વધુ યુઝરો ઍક્સેસ કરતા હોય છે. અત્યાર સુધીમાં 200 આવા એપ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે તેની નીતિઓ સાથે…

Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી લાવા જઈ રહ્યું છે Facebook!

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારી કરી રહ્યાં છે. અહેવાલ મુજબ, ફેસબુકે બ્લોકચેન ડિવિઝન બનાવ્યું છે, જે વિશય પર ફેસબુકના અધિકારી ડેવિડ માર્કસે વાત કરી છે. હાલમાં, કંપનીએ તેના વિશે કોઈ માહિતી શેર કરી નથી. ફેસબુકે…

Facebook લાવી રહ્યું છે ભારતીય નેતાઓ માટે ‘હોટલાઈન’

ફેસબુકે શુક્રવારે ભારત માટે મુખ્ય જાહેરાત કરી છે કે તે રાજકીય પક્ષો અને નેતાઓ માટે 'સાયબર થ્રેટ કટોકટી' ઇમેઇલ હોટલાઇન રજૂ કરવા જઈ રહ્યા છે. આ વિવાદમાં વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીએ યુઝરના ખાનગી ડેટા લીક કર્યા પછી એવું કહ્યું છે કે…

Twitterએ પોતાના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાનો કર્યો આગ્રહ

ટ્વિટરે હવે 33 કરોડ (330 મિલિયન) યૂઝર્સને પાસવર્ડ બદલવાનો આગ્રહ કર્યો છે. માઇક્રો બ્લોગિંગ સાઇટે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યુ કે, ''ઇન્ટરનલ લૉગમાં એક બગ જોવા મળ્યુ છે, આ બગને ઠીક કરી દેવામાં આવ્યુ છે.'' ટ્વિટર દ્વારા જારી કરવામાં આવેલા…

Facebook ડેટા લિકની આરોપી કેમ્બ્રિજ એનાલિટિકાએ કામકાજ બંધ કરવાની કરી જાહેરાત

ફેસબુક ડેટા લીક પ્રકરણના મધ્યમાં રહેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાનું બધુ કામકાજ તત્કાલ પ્રભાવથી બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બ્રિટેન અને અમેરિકામાં પોતાને નાદાર જાહેર કરવાની અરજી પણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના એક…

સોશ્યિલ મીડિયા પર ટ્રમ્પ કરતા વધારે popular છે PM Modi

સોશિયલ મીડિયા પર ફોલોઅર્ઝના કિસ્સામાં, યુ.એસ. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર વૈશ્વિક નેતાઓમાં સૌથા આગળ હોય, તેમ છતાં ફેસબુક પર તે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીથી ઘણા પાછળ છે. એક અભ્યાસમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને…

Facebookએ લોન્ચ કર્યું નવું ફીચર, બીજી વેબસાઈટ ડેટા નહીં કરી શકે ચોરી

Facebookએ F8 પરિષદના યુઝરોની પ્રાઈવસી વિશે મોટી જાહેરાત કરી હતી. Facebookએ તેના યુઝરો માટે એક નવું સ્પષ્ટ સાધન લોન્ચ કર્યું છે. કંપની કહે છે કે આ સાધનની મદદથી, તૃતીય પક્ષની વેબસાઇટ અથવા એપ્લિકેશન યુઝરોનો ડેટાનું ટ્રેકિંગ કરી શકશે નહીં. આ…