Browsing Tag

entertinment

નોટબંદીની અસર,બોલિવુડ એક્ટર અનિલ કપૂર પણ ATMની લાઇનમાં

મુંબઇઃ સરકારની નોટબંદીના નિર્ણયની અસર તમામ વર્ગ પર જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિથી લઇને મોટી વ્યક્તિ તમામને નોટબંદીને કારણે બેંકની લાઇનો અને ATMની લાઇનોમાં ઉભા રહેવું પડ્યું છે. જેમાં બોલિવુડના દિગ્ગજો પણ બાકાત નથી. હાલમાં જ બોલિવુડના…

400 દિવા સાથે દીપિકા કરશે ઘુમર ડાન્સ

મુંબઇઃ દીપિકા પાદુકોણ હાલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાની ફિલ્મને વાસ્તવિકતાથી ખૂબ જ નજીક રજૂ કરવામાં સંજય લીલા ભણસાલીનું નામ મોખરે છે. તે પોતાની ફિલ્મને ખૂબ જ પરફેક્ટ રીતે ડિરેક્ટ કરે છે અને એટલે જ તો સંજય…

પરવીન બાબીની વસિયત ખૂલી, પૂરૂ થશે તેમનું સ્વપ્ન

મુંબઇઃ 11 વર્ષથી ચાલી રહેલા પરવીન બાબીની સંપત્તિનો વિવાદ ઉકેલાવા જઇ રહ્યો છે. આ સાથે જ તેમનું અંતિમ સ્વપ્ન પણ પૂર્ણ થઇ જશે. પરવીનની સંપત્તિ દાન કરવામાં આવશે. તેનો ઉપયોગ ગરીબ બાળકો અને મહિલાઓની મદદ માટે કરવામાં આવશે. પરવીન બાબીના મૃત્યુ…

કરવા ચોથ વ્રતનો શો ફાયદો, પુરુષોને લાંબી ઉંમરની જરૂર નથીઃ ટ્વિંકલ

મુંબઇઃ થોડા સમય પહેલાં પોતના પુસ્તક "મિસિસ ફની બોન્સ" લખીને પ્રશંસા મેળવનાર તેમજ ટ્વિટર પર સતત સક્રિય રહીને ચર્ચામાં રહેનાર પૂર્વ બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાઅે કરવા ચોથના દિવસે એક ટ્વિટ કર્યું જે ફરી એકવાર ચર્ચાઅોમાં લઈ અાવ્યું છે.…

અાલિયા સાથે અોનેસ્ટ રિલેશનશિપઃ સિદ્ધાર્થ

અાલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો અંગે અનેક સવાલો ઊઠતા રહેતા હોય છે. અાલિયાઅે અા અંગે કોઈ િનવેદન અાપવાનું જરૂરી સમજ્યું નથી. તેણે માત્ર એટલું કહ્યું છે કે અમે સારા મિત્રો છીઅે. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એવું જ કંઈક કહે છે. તે કહે છે…

સલમાને ટીવી ચેનલ પર કર્યો માનહાનીનો કેશ, જાણો આ છે કારણ

મુંબઇઃ બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાને બોમ્બે હાઇકોર્ટમાં એક ટીવી ચેનલ વિરૂદ્ધ માનહાનીનો  કેસ દાખલ કર્યો છએ. સલમાને તેમની ઇમેજ ખરાબ કરવાના આરોપ સર 100 કરોડ રૂપિયા દંડની માંગ કરી છે. સલમાન ખાને આ કેસ 1998માં “હમ સાથ સાથ હે” ફિલ્મના શૂટિંગ વખતે…