Browsing Tag

entertainment

બાળકનો ન્યૂડ ફોટો શેર કરવાના બાબતમાં ઋષિ કપૂર વિરૂદ્ધ થઈ FIR..

પોતાના ટ્વિટ્સના કારણે હંમેશાં ચર્ચામાં રહેનારા ઋષિ કપૂર ફરી એક વખત મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે. એક બાળકનો નિઃવસ્ત્ર ફોટો શેર કરવાના ર્મુદ્દે તેમની વિરૂદ્ધ બાંદ્રા ઇસ્ટના સાઇબર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાઈ છે. હકિકતમાં ઋષિ કપૂરે એક ફોટો શેર…

બિગ બીના રૂમમાં પહોંચી મહિલા ફેને સાડી ઉતારીને આપી ધમકી..

મુંબઈ: બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના આમ તો ઘણા ફેન્સ છે. દર્શકો તેમના કામ અને ફિલ્મોમાં તોમના દરેક કેરેક્ટરને ખૂબ પસંદ કરે છે. એવું જ કંઇક વાક્ય બિગ બીની સાથે તેમના ફેન્સે કર્યુ જેને જોઇને તેઓ ખૂબ જ ચોંકી ગયા હતા. તેમની એક ફિમેલ ફેન દ્વારા…

જાણિતા અભિનેતા ઓમપુરીનું હૃદય રોગના હુમલાથી નિધન

મુંબઇઃ બોલિવુડના ઉમદા એક્ટર ઓમપુરીનુ નિધન થયું છે. આજે સવારે તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. 66 વર્ષિય ઓમપુરીનું નિધન હૃદય રોગના હુમલા થયું છે. ઓમપુરી એક એવા કલાકર હતા કે જેમણે સમાન્તર સિનેમાથી કમર્શલ સિનેમા સુધી સફળતા પ્રાપ્ત કરી હતી.…

સુપર સ્ટાર ધર્મેન્દ્રની તબિયેત લથડી, હોસ્પિટલમાં દાખલ

મુંબઇઃ બોલિવુડના હી મેન ધર્મેન્દ્રની તબિયત ખરાબ થઇ છે. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ધર્મેન્દ્રને પેટમાં દુખાવો છે. સાથે જ તેઓ બેચેની પણ અનુભવી રહ્યાં હતા. પેટમાં દુખાવાને કારણે સમગ્ર પરિવાર તેમને નાણાવટી હોસ્પિટલમાં…

કરીના સૈફને ત્યાં થયો દીકરાનો જન્મ, નામ રાખ્યું તૈમુર અલી ખાન

મુંબઇઃ કરીના કપૂર ખાને આજે સવારે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. કરીના અને બેબી બોય બંનેની તબિયત સારી છે. આ અંગે ખુદ સૈફ અલી ખાને જણાવ્યું છે. સૈફ અલી ખાને જણાવ્યું છે કે તે દિકરાનો પિતા બન્યો છે. કરીના કપૂરની ડિલેવરી સમયે…

સલમાન ખાન પોતાના જન્મદિવસે લોન્ચ કરશે પોતાનો એપ

મુંબઇઃ બોલિવુડ સુપર સ્ટાર સલમાનખાને એવી જાહેરાત કરી છે કે તે પોતાના 51માં જન્મદિવસે (27 ડિસેમ્બર) પોતાનું એપ લોન્સ કરશે. સલમાને ટવિટર મારફતે આ અંગે માહિતી આપી છે. સાથે જ એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેણે પોતાની યોજના અંગે માહિતી આપી છે.…

સોનમ કપૂર પણ થઇ ચૂકી છે છેડતીનો શિકાર

મુંબઇઃ સોનમ કપૂરનું નામ એવી એક્ટ્રેસિસમાં  શામેલ થાય છે કે જેઓ દરેક બાબત પર ખૂલીને વાત કરે છે. આ બાબતે ઘણી વખત સોનમને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. ત્યારે હાલમાં એક ચેટ શોમાં સોનમે ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેના કારણે સોનમ એક વખત ફરી…

પદ્માવતીમાં ઐશ્વર્યાની એન્ટ્રી!

મુંબઇઃ નિર્દેશક સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને અદિતિ રાવ હૈદરી છે. ત્યારે હવે આ ફિલ્મમાં ઐશ્વર્યારાય બચ્ચન પણ એન્ટ્રી મારશે. મળતી માહિતી મુજબ ઐશ્વર્યાને ધ્યાનમાં રાખીને એક સીન તૈયાર કરવામાં…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પત્ની સાથે અમિતાભે કર્યો ડાન્સ

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક લો પ્રોફાઇલ વ્યક્તિ છે. પરંતુ તેમની પત્ની અમૃતા ફડણવીસ એક બહુમુખી પ્રતિભા ધરાવે છે. તે એક સફળ બેંકર, એક ઉમદા માતા અને પત્ની સાથે એક સારી સિંગર અને સોશિયલ વર્કર છે. ત્યારે આ બધાથી અલગ વધુ…

‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં આ અભિનેત્રી થઇ રહી છે હીના ખાનને રિપ્લેસ

નવી દિલ્હી: 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં અક્ષરાનો રોલ પ્લે કરી રહેલી હીના ખાન જસ્દીથી આ શો છોડી રહી છે એ તો તમને ખબર જ હશે. પરંતુ હીના ખાનની જગ્યાએ એના રોલને કઇ અભિનેત્રી આગળ વધારી રહી છે એ તાજા સમાચાર છે. મળતી માહિતી મુજબ ડિસેમ્બર…