Browsing Tag

discount

બધાના સસ્તા ઈલાજ આપવા માટે તેયારી કરી રહી છે માદી સરકાર!

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર લોકો માટે વપરાતી તબીબી ડિવાઈસિઝની કિંમતમાં ઘટાડો કરી શકે છે. સરકાર આ ઉપકરણોના વેપારના માર્જિનને 30% સુધી મર્યાદિત કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે વિતરકો, હોલસેલ સ્ટોર્સ, રિટેલર્સ અને હોસ્પિટલોના દર્દીઓના…

JIO નુકસાન ઉપાડીને પણ ગ્રાહકને કરાવશે ફાયદો!

રિલાયન્સ Jioના નવા ટેરિફ પ્લાનમાં વધુ ડેટા ઓફર કરી રહ્યું છે, તે દર્શાવે છે કે મુકેશ અંબાણીની માલિકીની કંપની આક્રમક ભાવો દ્વારા હરીફ ટેલિકોમ કંપનીઓની બજારમાંથી હિસ્સો લેવા માંગે છે. આ માટે Jio તેની આવકમાં નુકશાન લેવા માટે પણ તૈયાર છે.…

આનંદો… Jio કરતા Airtel લાવ્યું સસ્તો પ્લાન

Jio સાથે સ્પર્ધામાં દરેક ટેલિકોમ કંપની દરરોજ તેમની નવી યોજનાઓ પ્રસ્તુત કરી રહી છે. આ દરમિયાન, એરટેલે રૂ. 129 ની નવી યોજના શરૂ કરી છે. આ યોજનામાં ગ્રાહકોને કોલ, ડેટા, SMS અને હેલો ટ્યુનનો લાભ મળશે. અગાઉ, કંપનીએ હેલો ટ્યુન સાથે રૂ. 219 ની…

ગો એર કંપનીની ખાસ ઓફર, ટિકિટની કિંમતમાં 12 ટકા જેટલો કર્યો ઘટાડો

ઉનાળામાં રજાઓનું આયોજન કરી રહ્યા હોવ તો પછી લો કોસ્ટ એરલાઇન્સમાં ગો એરે ટિકિટોની બુકિંગ માટે એક વિશેષ ભાડા લાવ્યા છે. તે જ સમયે, દેશમાં પાંચ મુખ્ય એર સેક્ટરમાં ભાડામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગો એરથી, તમે રૂ. 1304ના પ્રારંભિક…

Jio, Airtelને ટક્કર આપશે Idea, લોન્ચ કર્યો 2GB ડેટાનો સસ્તો પ્લાન

ફરી એકવાર, Ideaએ એરટેલ અને જીઓના 2 GB ડેટા પ્લાન પર હુમલો કર્યો છે. આઇડિયાએ 249 રૂપિયાની નવી યોજના રજૂ કરી છે. આ પ્લાન પ્રિ-પેઇડ ગ્રાહકો માટે છે. આ યોજનામાં 2 GB 3G / 4G ડેટા રોજ મળશે. એકસાથે, અમર્યાદિત કૉલિંગ બધા નેટવર્ક્સ અને રોમિંગ પર…

આ બેન્ક તમારા માટે લાવી રહ્યું છે ખાસ ઑફર્સ, કાર બુકિંગ પર મળશે ડિસ્કાઉન્ટ

શું વિકેન્ડ પર તમે ફરવાના મુડમાં છો, પણ તમારી પાસે કાર નથી? તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી કારણ કે હવે તમે કાર ભાડા પર લઇને વિકેન્ડ ટ્રિપ આરામથી કરી  શકો છો.સાથે તમને મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ. જી હા, ખબર એકદમ સાચી છે, જો તમે ICICI…

રસોઇ ગેસ સિલિન્ડર ઓનલાઇન ખરીદવા પર પાંચ રૂપિયાની છૂટ

નવી દિલ્હીઃ કેશલેશ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારેને ઓઇલ કંપનીઓનો સાથ પણ મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની ઓનલાઇન ખરીદી અને બુકિંગ પર ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 5 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં ઇન્ડિયન,…