Browsing Tag

Diabetes

ટીબીનું વેક્સિન લેવાથી ટાઇપ-વન ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો!

અત્યાર સુધી ટીબી પ્રિવેન્ટ કરવા માટે જે બીસીજીની વેક્સિન (vaccine) અપાય છે એ અન્ય રોગમાં પણ ફાયદો કરી શકે છે. એવું અમેરિકાના નિષ્ણાતોએ નોંધ્યું છે. અમેરિકાની મેસેચુસેટસ જનરલ હોસ્પિટલની ઇમ્યુનોબાયલોજી લેબોરેટરીના નિષ્ણાતોનું કહેવું છે કે ચાર…

ડાયાબિટીસના દરદીઓમાં જમ્યા પછી અચાનક જ બ્લડ શુગર ન વધી જાય એવી વન્ડર પિલ શોધાઈ

જેમને ડાયાબિટીસની તકલીફ છે તેમને જમ્યા પછી તરત જ બ્લડ શુગર લેવલ વધી જતું હોય છે. ખોરાક જઠરમાં જાય એટલે સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાંથી ગ્લુકોઝ છૂટીને આંતરડાંની અંતઃત્વચામાં શોષાઈને ડાયરેક્ટ લોહીમાં ભળી જાય છે. એ જ કારણસર જમ્યાના એક-દોઢ કલાકમાં…

ડાયાબિટીસ હોય તો બ્રેકફાસ્ટ વહેલો કરવો

સવારનો બ્રેકફાસ્ટ બહુ જ મહત્ત્વનો છે એવું આપણે હવે જાણીએ છીએ. જોકે આખી રાતનો ફાસ્ટ તમે ક્યાં સમયે તોડો છો એ સમય પણ મહત્ત્વનો છે. જેમને ટાઈપ ટૂ પ્રાકરનો ડાયાબપિટીશ હોય એમના માટે ખાસ. શિકાગોના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડાયાબિટીસના દર્દીઓ…

કમર અને સાથળની સાઈઝ કહેશે ડાયાબિટીસનું જોખમ છે કે નહીં

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ અને અલ્હાબાદની મોતીલાલ નહેરુ મેડિકલ કોલેજના રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે કમર અને સાથળની સાઈઝના આધારે ડાયાબિટીસનો ખતરો છે કે નહીં એની ખબર પડી શકે છે. જે લોકોની કમરની સાઈઝ વધારે અને સાથળની સાઈઝ ઓછી હોય તેમને…

ભારતમાં ડાયાબિટીસથી થતાં મોતનું પ્રમાણ ૫૦ ટકા વધ્યું

બદલાતી જતી લાઈફસ્ટાઈલ, ખાણી-પીણીની અાદતો અને અત્યંત બેઠાડું જિંદગીના કારણે ડાયાબિટીસ જેવા િડસિઝનું પ્રમાણ વધી ગયું છે. ભારતમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૫ના દાયકામાં ડાયાબિટીસના લીધે થતાં મૃત્યુંનું પ્રમાણ ૫૦ ટકા જેટલું વધી ગયું છે. અમેરિકા સ્થિત…