Browsing Tag

demonetisation

ફેબ્રુઆરીથી રોકડની સમસ્યા હળવી થશે

મુંબઇ: કેન્દ્ર સરકારે ૮ નવેમ્બરે રૂ. ૫૦૦ અને એક હજારની ચલણી નોટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ બેન્કિંગ સિસ્ટમમાં ૭૦ ટકાથી વધુ રદ્ થયેલી ચલણી નોટો પાછી આવી ચૂકી છે. એસબીઆઇ રિસર્ચના એક અહેવાલ મુજબ વર્તમાન સમયમાં નવી ચલણી નોટો છાપવાનું…

PM મોદીની દેશવાસીઓને અપીલ, અપનાવો ‘ડિજિટલ ઇકોનોમી’

નવી દિલ્હીઃ આજે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને ડિજિટલ ઇકોનોમીને દેશવાસિયોની જીનશૈલી બનાવવા અનુરોધ કર્યો છે.પીએમ મોદીએ બીજેપી સંસદ દળની બેઠકમાં દેશવાસીઓને આ અંગે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેદ્ર…

TV stingમાં પર્દાફાશઃ રાજકીય પક્ષોના નેતાઓ કાળું નાણું કરી રહ્યા છે White

નવી દિલ્હી: દિલ્હી અને નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)માં ઘણા બધા નેતાઓ તગડું કમિશન લઇને કાળાં નાણાંને સફેદ કરાવી રહ્યા છે. એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં આવો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. વિવિધ રાજકીય પક્ષોના સ્થાનિક નેતાઓ વીડિયો કેમેરા પર…

નોટબંદી આઝાદી બાદનો સૌથી મોટો ગોટાળોઃ ચિદંબરમ

નવી દિલ્હીઃ નોટબંદી બાદ બગડેલી પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓ ભલે એવો દાવો કરી રહ્યાં હોય કે 50 દિવસમાં બધુ જ ઠીક થઇ જશે. પરંતુ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારાના દાવા પાયા વિહોણા છે. પરિસ્થિતિ…

કર્ણાટકમાં ઇડીનો સપાટોઃ ૯૩ લાખની નવી નોટો જપ્તઃ સાત દલાલની ધરપકડ

નવી દિલ્હી: નોટબંધીન‌ા નિર્ણય બાદ કાળા નાણાંને સફેદ કરવાની ફરિયાદોને પગલે દેશભરમાં હાથ ધરાયેલી કાર્યવાહી હજુ પણ જારી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આજે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે નવી નોટોના સ્વરૂપમાં રૂ.૯૩ લાખની જંગી રકમ જપ્ત કરી છે અને આ…

નવેમ્બરમાં મહિનામાં સોનાની સૌથી વધુ ૧૦૦ ટન આયાત

મુંબઇ: ચાલુ કેલેન્ડર વર્ષના નવેમ્બર મહિનામાં સોનાની સૌથી વધુ ૧૦૦ ટન આયાત થઇ હતી. પાછલા વર્ષના નવેમ્બર મહિનામાં ૯૮ ટન સોનાની આયાત કરાઇ હતી, જ્યારે ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત ૮૪ ટન હતી. નવેમ્બર મહિનાની આઠમી તારીખે સરકારે નોટબંધી…

નોટબંદીને થયો એક મહિનો, છતાં કેશનો કકડાટ યથાવત્

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. જેને આજે એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. પરંતુ સામાન્ય લોકો હજી પણ કેશનો કકડાટ સહન કરી રહ્યાં છે. હજી પણ ATM અને બેંકની બહાર લોકોની…

મનમોહન સિંહે PM મોદીને પૂછ્યું- બતાવો એ દેશનું નામ જ્યાં બેંકમાંથી લોકો પોતાના પૈસા કાઢી નથી શકતા?

નવી દિલ્લી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દુનિયામાં એ દેશનું નામ જણાવે, જ્યાં લોકો પોતાના પૈસા તો બેંકમાં જમા કરી દે છે પરંતુ તેને કાઢી નથી શકતા. મનમોહન સિંહે કહ્યું કે મેનેજમેન્ટ વગર નોટબંધીનો…

નોટબંધીઃ રાજનાથની સર્વપક્ષીય બેઠકનો વિપક્ષો દ્વારા બહિષ્કાર

નવી દિલ્હી: નોટબંધીના મામલે સંસદના શિયાળુ સત્રમાં સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આજે સવારે ૧૦.૦૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પરંતુ વિરોધપક્ષોએ આ મુદ્દે અક્કડ વલણ અપનાવીને રાજનાથ દ્વારા બોલાવવામાં આવેલી…

પુુડ્ડુચેરીમાં કોંગ્રેસનો વિજય, ત્રિપુરામાં બંને બેઠક પર સીપીએમનો કબજો

નવી દિલ્હી: દેશનાં છ રાજ્ય પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં લોકસભાની ચાર અને વિધાનસભાની નવ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી આજે સવારે ૮.૦૦ વાગ્યાથી શરૂ…