Browsing Tag

dawood ibrahim

શ્રીદેવીના મૃત્યુના 3 મહીના બાદ દુબઈની હોટલમાં જોવા મળ્યા આ ફેરફારો

દુબઈ સ્થિત હોટેલમાં શ્રીદેવીના મૃત્યુને લગભગ 3 મહિના થઈ ગયા છે. આ 3 મહિનામાં હોટેલમાં ઘણા ફેરફારો નોંધવામાં આવ્યા છે. આનું કારણ છે શ્રીદેવીનું રહસ્યમય મૃત્યુ. 3 મહિના પહેલાના આ ઘટનામાં નિવૃત્ત એસીપી વેદ ભૂષણે આને હત્યા ગણાવી છે. વેદ ભૂષણે…

દાઉદ ઇબ્રાહિમની મિલ્કતો જપ્ત કરો, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે, ''અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ જપ્ત કરી લે.'' આ નિર્ણય કોર્ટે ડૉનની બહેન હસીના પારકર અને માં અમીના બી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ખારિજ કરતા સંભળાવ્યો છે. કોર્ટે…

ટ્રમ્પની મદદથી મોદી સરકાર દાઉદ ઈબ્રાહીમને પકડશે

નવી દિલ્હી: ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમને પકડવા મોદી સરકાર હવે ટ્રમ્પની મદદ લેશે. આ માટે વિશ્વભરમાં ફેલાયેલા દાઉદના કારોબાર અને તેની પ્રવૃત્તિ અંગેની વિગતો ટ્રમ્પ સરકારને પૂરી પાડવામાં આવશે. આ અભિયાન હેઠળ ગૃહ મંત્રાલયમાં…

દાઉદ નેપાળના રસ્તે ભારતમાં ઘૂસાડી રહ્યો છે કોકીન

નવી દિલ્હીઃ કાઠમાંડૂ થલેમની એક હોટલમાં ત્રણ કરોડ રૂપિયાનો દોઢ  કિલોગ્રામ કોકીનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મલેશિયન નાગરિક એલિસ જોસેફ અને માગેન્થિરન રાજા નામના બે શખ્સોને કોકીનના જથ્થા સાથે  પકડી પાડવામાં આવ્યા છે. જેમની પૂછપરછમાં એક…

દાઉદે ક્રિકેટર અફ્રિદીને આપી ધમકી, કહ્યું મોઠું બંધ રાખે નહીં પરિણામ આવશે ખરાબ..

ઇસ્લામાબાદઃ મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદીને ફોન પર ધમકી આપી છે. પોતાની ધમકી અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન જાવેદ મિયાદાદ સાથે ચાલી રહેલા વિવાદને કારણે ડોને અફ્રિદીને ધમકી આપી છે. મળતી માહિતી મુજબ…