Browsing Tag

dakor temple

ડાકોરમાં આજથી ફૂલદોલ ઉત્સવનો પ્રારંભ, ફૂલથી રણછોડરાય હોળી રમશે

રાજ્યના મંદિરોમાં હોળી પહેલાનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. એવામાં યાત્રાધામ ડાકોર પણ હોળી પહેલાના એક અઠવાડિયાથી ઉત્સવ શરૂ થઈ જાય છે. આજથી ડાકોરમાં ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ડાકોરમાં રણછોડરાય સાથે ભક્તો ફૂલથી હોળી રમશે. 26મી…