Browsing Tag

currency

ATM મશીન ખુલતા જ ચોંકી ગયા લોકો, ઉંદર કોતરી ગયા 12 લાખની નોટ

આસામના તિનસુકીયામાં, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ATMમાં ઉંદરોએ 10 થી 20 હજાર રૂપિયા નહીં પરંતુ સમગ્ર 12 લાખ રૂપિયાની નોટો કોતરી નાખી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ કિસ્સો 11 જૂને સામે આવ્યો હતો. આ સમગ્ર ઇવેન્ટના ફોટો સોશિયલ મીડિયા પર…

Check કરી લો તમારી રૂ. 2000/500ની નોટ અસલી છે કે નકલી!

નકલી ચલણીને ટાળો અને એક વાર તમારા પોકેટમાં રાખેલા 2000 અથવા 500ની નોટો નકલી છે કે નહીં તે તપાસી લો. આ રીતે તમે અસલી નોટની ઓળખ કરી શકો છો. આ માહિતી આરબીઆઇ દ્વારા યોજાઈ 2 દિવસીય પ્રાદેશિક મીડિયા વર્કશોપમાં આપવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ…

Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી લાવા જઈ રહ્યું છે Facebook!

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારી કરી રહ્યાં છે. અહેવાલ મુજબ, ફેસબુકે બ્લોકચેન ડિવિઝન બનાવ્યું છે, જે વિશય પર ફેસબુકના અધિકારી ડેવિડ માર્કસે વાત કરી છે. હાલમાં, કંપનીએ તેના વિશે કોઈ માહિતી શેર કરી નથી. ફેસબુકે…

નોટ બદલીમાં બેન્ક અધિકારીની મિલી ભગત સામે RBIની ચેતવણી

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આઠ નવેમ્બરથી મધ્યરાત્રિ પ્રતિબંધમાં મુકાયેલી રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ તબદિલ કરતા સમયે કેટલાક બેન્ક અધિકારીની મિલી ભગત બહાર આવી છે. આરબીઆઈએ બેન્કના આવા અધિકારીઓને નિયમ મુજબ જ કામગીરી કરવા જણાવ્યું છે.…

આરબીઆઈ સામે જૂની નોટોનો નિકાલ કરવાનો મોટો પડકાર

નવી દિલ્હી: ગત આઠમી નવેમ્બરની મધરાતથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ છે ત્યારથી દેશભરની અનેક બેન્કોમાં લોકો દ્વારા આવી જૂની નોટો જમા કરાવવામાં આવી રહી છે.ત્યારે ૩૦ ડિસેમ્બર બાદ આવી બેન્કો માટે અને ખાસ કરીને આરબીઆઈને આવી નોટોનો નિકાલ કેવી રીતે…

ઉદ્ધવે રાજનાથસિંહને કહ્યુંઃ શિવસેના નોટબંધીના નિર્ણયની વિરુદ્ધ નથી

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણયને લઇને વિરોધ પક્ષના હુમલા વચ્ચે પોતાના જ સાથી પક્ષ શિવસેનાના ખુલ્લેઆમ વિરોધ બાદ ભાજપે સાથી પક્ષોને સાથે રાખવાની કોશિશો તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરે સાથે ફોન પર…

કેશની અછતને આંબવા આવી રહ્યું છે માઇક્રો ATM, વાંચો વધુ

અમદાવાદ: 500-1000ની જૂની નોટોને રદ્દ કરવાના નિર્ણય બાદ એક બાજુ લોકો બેન્ક અને એટીએમ પર તૂટી પડ્યા છે ત્યાં બીજા લોકો લાઇનો લગાવીને ઊભા છે નોટ બદલાવવા. જ્યારે બીજી તરફે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસે કહ્યું છે કે આ કોયડાને હલ કરવા માટે…

આ પહેલાં પણ લાગી ચૂક્યો છે મોટી નોટો પર પ્રતિંબધ, જાણો ક્યારે?

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇ કાલે કરેલી 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં ખડભળાટ વ્યાપ્યો છે. મોદીના આ નિર્ણયથી સામાન્ય જનતા ખૂશ છે તો વ્યાપારી વર્ગમાં આ બાબતે રોશ જોવા મળી રહ્યો છે. કારણે…