Browsing Tag

crude oil

આજે મળી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, ઓપેક દેશો વધારી શકે છે ઉત્પાદન

શુક્રવારે, દેશના લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર આજે ભારે રાહત મેળવી શકે છે. સાઉદી અરેબિયાએ ફરીથી તેલના સપ્લાઈમાં વધારો કરવાની વકાલત કરી છે. સાઉદી અરેબિયાના ઓઇલ પ્રધાને કહ્યું છે કે વર્તમાન વાતાવરણમાં, તેલની સપ્લાઈમાં 10 મિલિયન બેરલ…

વૈશ્વિક ક્રૂડના ભાવ ઝડપથી તૂટ્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકાનાં પ્રેશરના કારણે રશિયા અને ક્રૂડનું ઉત્પાદન કરતાં અન્ય દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવાના સંકેતો અપાતાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા…

પેટ્રોલના ભાવમાં થયો ભડકો, અત્યાર સુધીની સૌથી ઊચ્ચ સપાટીએ પહોંચ્યો

ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 27 નવેમ્બર 2014થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડૉલર 74.74 પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે.…

ઘટી જશે પેટ્રોલ-ડિઝલની કિંમત, સરકારે આપ્યો આ આદેશ

પેટ્રોલ, ડિઝલની વધતી કિંમતો વચ્ચે જનતાને રાહત મળવાની છે. એક મીડિયાના અહેવાલ અનુસાર, સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જણાવ્યું છે કે તેઓ 1 રૂપિયે લિટર સુધીની કિંમત ખુદ વહન કરે, આનો અર્થ એ પણ છે કે પેટ્રોલ-ડીઝલના એક લિટરના ભાવમાં એક રૂપિયો…

પેટ્રોલ-ડિઝલ બંને થશે સસ્તા, જાણો શું છે કારણ

નવી દિલ્લી: દેશભરમાં જલદી જ પેટ્રોલ અને ડિઝલ બંને સસ્તા થઈ શકે છે. આનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતમાં થઈ રહેલો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતીય બાસ્કેટના કાચા તેલની…

ક્રૂડમાં સુધારોઃ ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરને સપોર્ટ

અમદાવાદ: વૈશ્વિક ક્રૂડના ભાવમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ ૫૦ ડોલર પ્રતિ બેરલની સપાટીની પાર પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવે જૂન બાદ પ્રથમ વાર ૫૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી દીધી છે. ક્રૂડના વધતા ભાવને લઇને સ્થાનિક ઓઇલ…