Browsing Tag

Cricket

હવે નાઈટની મેચમાં પણ પિંક બૉલ વપરાશે, IPLમાં આ બૉલ વપરાશે

મેરઠઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ધમાકેદાર સ્પર્ધા દરમિયાન મેરઠની સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી નજરે પડશે. IPLમાં તમામ દિગ્ગજ ક્રિકેટરોના હાથમાં મેરઠનાં બેટ હશે, જ્યારે ટૂર્નામેન્ટ માટે કૂકાબૂરા બોલ પણ મેરઠથી જ મોકલવામાં આવી રહી છે.ઓસ્ટ્રેલિયન…

ચેતેશ્વર પૂજારા, હરમનપ્રીત કૌર સહિત 17 ખેલાડીઓ અર્જુન પુરસ્કારથી સન્માનિત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવાર દ્વારા પેરાલિમ્પક રમતોમાં બે વખતના ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડી દેવેન્દ્ર ઝઝારિયા અને ભારતીય પુરુષ હોકી ટીમના કપ્તાન સરદાર સિંહને દેશને સૌથી મોટો ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત…

શ્રીલંકાને લાગ્યો ઝટકો, ગંભીર ઇજાના કારણે સ્ટાર ખેલાડી થયો સિરીઝની બહાર

શ્રીલંકા ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ અટકવાનું નામ લેતી નથી. ટીમ ઇન્ડિયા સામે રમાયેલી પાંચ મેચોની સીરીઝમાં તેઓ રવિવારે 0-3 સીરીઝ હારી ગઇ અને તેમના 2019 વલ્ડ કપમાં સીધા ક્વાલીફાઇ થવા પર સંકટોના વાદળો ઘેરાય છે. શ્રીલંકાના કપ્તાન ઉપુલા થરંગા પર બે…

જસપ્રીત બૂમરાહનું વન ડેમાં કમાલ, શ્રીલંકા સામે બનાવ્યો રેકોર્ડ

ભારતના યુવા ઝડપી બોલર જસપ્રીત બૂમરાહે રવિવારે શ્રીલંકા સામે પલ્લીકેલેમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં કમાલનું પ્રદર્શન કર્યુ હતું. બૂમરાહે પલ્લીકેલેમાં રવિવારે રમાયેલી ત્રીજી વન ડે માં માત્ર 27 રન આપી 5 વિકેટ લઇ શ્રીલંકન બેટસમેનોને પેવેલિયન…

એબી ડિવિલિયર્સ વિશે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકાના બેટસમેન અલવિરો પીટરસને જણાવ્યું હતું કે, આ વર્ષની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રોટિયાઝ ઝિમ્બાબ્વે સામે મુકાબલો કરશે. એબી ડિવિલિયર્સ આ ટેસ્ટના માધ્યમથી દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરી શકે છે. ડિવિલિયર્સ અત્યારે ટેસ્ટ ફોરમેર્ટથી…

દાંબુલા વનડેમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને દાંબુલા ખાતે રમાઇ રહેલી પ્રથમ વન-ડે મેચમાં 9 વિકેટથી પાંચ મેચોની વનડે સીરિઝમાં 1-0થી આગળ વધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 43.2 ઓવરમાં 216 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આની સાથે ટીમ ઇન્ડિયાને જીતવા માટે…

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા અને ઓસી. સૌથી મજબૂત દાવેદાર

લંડનઃ આજથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે તા. ૪ જૂનથી કરશે. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત આજથી થવા જઈ રહી છે. મિની વર્લ્ડકપ તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ…

ટીમ INDIA ને મળી નવી ટીશર્ટ, છે આવા ફીચર્સ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાને વન ડે ટી-20નો નવો કેપ્ટન તો મળ્યો જ છે પરંતુ હવે ટીમ ઇન્ડિયાને નવી ટીશર્ટ પણ મળી છે, આ ટીશર્ટમાં 4ડી ક્વિકનેસની સાથે ઝીરો ડિસ્ટ્રેક્શન જેવા ફીચર છે. ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે અને ટી-20 સીરિઝ રમવા જઇ રહી…

ઈજાથી ક્રિકેટની રમત છૂટી, હવે ગોલ્ફમાં કમાલ દેખાડશે કિસવેટર

લંડનઃ ઈંગ્લેન્ડના ભૂતપૂ્ર્વ વિકેટકીપર-બેટ્સમેન ક્રેગ કિસવેટરને આશા છે કે તે પોતાની ભૂતપૂર્વ રમતની જેમ જ ગોલ્ફમાં પણ પોતાનું સ્થાન બનાવી લેશે અને તેનો આ રમતમાં ફેરફાર સફળ રહેશે. કિસવેટરને જૂન-૨૦૧૫માં ગંભીર ઈજા બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ…

સમય જ બતાવશે કે વિદેશી ધરતી પર અશ્વિન કેવો સફળ રહે છેઃ કાર્તિક

નવી દિલ્હી: રવિચંદ્રન અશ્વિન હાલ તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, પણ ફક્ત સમય દેખાડી આપશે કે ટીમ ઇન્ડિયાના વિદેશ પ્રવાસમાં પણ તે ઘરઆંગણા જેવી સફળતા મેળવી શકે છે કે નહીં, એમ ભારતના ભૂતપૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે કહ્યું…