Browsing Tag

Consumer Durables

Stock Market: ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 354 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૦૪ પોઇન્ટના સુધારે ૩૫,૭૯૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટના સુધારે ૧૦,૮૭૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૬૮ પોઇન્ટના સુધારે ૨૬,૬૭૫ની સપાટીએ ટ્રેડિંગમાં…

જીએસટીથી બે લાખથી વધુ લોકોને રોજગારી મળશે

નવી દિલ્હી: સરકાર જીએસટી નક્કી કરેલી સમય સીમામાં લાવવા તડામાર તૈયારી હાથ ધરી રહી છે, જોકે કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો આવકની વહેંચણીને લઇને વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં સરકારને નોટબંધીના કારણે પણ અમલવારી સંબંધે મુશ્કેલી અનુભવવી પડી…