Browsing Tag

China

ચાઈના મોબાઈલની USમાં એન્ટ્રી પર લાગ્યો બેન, કારણ – રાષ્ટ્રીય સુરક્ષા

રાષ્ટ્રીય સલામતીની ચિંતાને તાંકીને, USએ ચાઇનાના સ્થાનિક બજારમાં એન્ટ્રી સંબંધિત સાત વર્ષ જૂનો કાર્યક્રમ બંધ કર્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સરકારની માલિકીને વિશ્વની સૌથી મોટી સેલ ફોન કેરિયર, ચાઇના મોબાઇલને USમાં…

10 અઠવાડિયામાં કંગાળ થઈ જશે પાકિસ્તાન, ચીન પણ બચાવી નહીં શકે

પાકિસ્તાન સતત ચાઇના પાસેથી લોન લઈ રહ્યું છે. પરંતુ હાલ આપણા પડોશી દેશની રાજકીય સ્થિતિ સારી નથી. લશ્કર અને સરકાર વચ્ચે સતત જગડા ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન એક મોટી કટોકટીમાં ફલાઈ રહ્યું છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય સતત…

દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાનાં બે યુદ્ધ જહાજ દેખાઈ દેતાં તણાવ વધવાની શક્યતા

વોશિંગ્ટન: અમેરિકાનાં બે યુદ્ધજહાજ દક્ષિણ ચીન સાગરના વિવા‌િદત સમુદ્રમાં જોવા મળ્યાં હત્યાં. આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે. ચીને…

બ્રેકઅપ માટે ગર્લફ્રેન્ડને બે કરોડ આપ્યા છતાં છોકરી ન માની

બીજિંગ: ચીનના હાંગઝોઉ શહેરમાં એક યુવક બારમાં મોટી સૂટકેશ લઇને તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો. આ કોઇ રોમેન્ટિક ડેટિંગ નહોતું. આ બંને અેક ડીલ કરવા ભેગાં થયાં હતાં. છોકરો ઇચ્છતો હતો કે ગર્લફ્રેન્ડ તેનો પીછો છોડે, પરંતુ ગર્લફ્રેન્ડ તેને ‌ચિંગમની…

પહેલા ટ્રેન અને હવે પ્લેનમાં ચીન પહોંચ્યો કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ 2 મહિનામાં બીજી વાર ચીન પહોંચ્યા છે. જો કે, માર્ચમાં ટ્રેનમાં આવવાથી આ વખતે તેણે ફ્લાઇટથી ચીનની મુલાકાત લીધી હતી. કિમ જોંગ ચિની પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીન કરવા આવ્યા છે. ઉત્તર કોરિયાના નેતા,…

રિષિ કપૂરે કર્યુ ટ્વીટ, પ્રધાનમંત્રી મોદીએ આપ્યો આ જવાબ

બોલિવુડ એક્ટર રિષિ કપૂર સોશ્યલ મીડિયામાં સૌથી વધારે એક્ટિવ રહેનારા સેલિબ્રિટીઝમાંથી એક છે. તાજેતરમાં જે તેમણે એક ટ્વીટ કરીને ખુશી વ્યકત કરી કેમકે ચીનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તેમની ફિલ્મનું ગીત વગાડવામાં આવ્યું હતુ. હવે આ…

ભરોસાને તાકાતમાં બદલવા PM મોદીએ ચીનને આપ્યા પાંચ મંત્ર

ડોકલામ વિવાદ બાદ વુહાનમાં વસંત જોવા મળી. ચીનના વુહાન ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. પ્રથમ વખત બંને દેશના નેતાઓ વચ્ચે યોજાઇ રહેલી અનૌપચારિક શિખર બેઠકમાં થોડા મહિના અગાઉ થયેલી તકરાર જોવા…

કેન્દ્રના બે દિગ્ગજ પ્રધાનોના ફોટા થયા વાયરલ, ભારતનું વિશ્વમાં વધાર્યું માન

ગત થોડા દિવસોથી દેશી બે કેન્દ્રીય પ્રધાનોના ફોટા ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમાં એકમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ છે જ્યારે બીજા ફોટોમાં રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ છે. દુનિયાના ઘણા દેશોના આવેલા પોતાના સમકક્ષો વચ્ચેનો આ ફોટો બધાનું ધ્યાન…

ચીનના પ્રવાસે જતા પહેલા PM મોદીએ કહ્યુ, ‘વૈશ્વિક મુદ્દાઓ પર થશે ચર્ચા’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ચીનના શહેર વુહાનમાં 27-28 એપ્રિલના અનૌચારિક બેઠક થવાની છે. આ બેઠક માટે પ્રધાનમંત્રી મોદી ચીન જવાના રવાના થઇ ગયા છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે વુહાન શહેરમાં…

PM મોદી ચીન જવા રવાના, જિનપિંગ સાથે કરશે મુલાકાત

ભારત આગામી વર્ષોમાં ચાઇના સાથેના સંબંધો યથાવત રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચાઇના જઈ રહ્યા છે. ગત વર્ષે આ બંને દેશો વચ્ચે આવેલા આ ફેરફાર એક નવી શરૂઆતનો પ્રવાહ દેખાઈ રહ્યો છે. ચાઇના આપણા પ્રધાનમંત્રી મોદી માટે રેવી રેડ…