Browsing Tag

Business News

મેટલ અને બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે વોલેટાલિટી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૩૪ પોઇન્ટના સુધારે ૩૧,૧૩૭, જ્યારે એનએસઇ નિફ્ટી છ પોઇન્ટના ઘટાડે ૯,૫૯૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું એટલું…

સોનામાં સુધારાની ચાલઃ ચાંદીએ ૪૦ હજારની સપાટી પાર કરી

અમદાવાદ: સોનામાં છેલ્લા એક સપ્તાહથી પ્રેશર જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન સોનામાં સાધારણ માત્ર રૂ. ૧૦૦નો ઉછાળો નોંધાઇ ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ૨૯,૩૦૦-૨૯,૩૫૦ની સપાટીએ પહોંચ્યું હતું, જોકે રાજકીય અનિશ્ચિતતા વચ્ચે તથા સોનામાં ફરી એક વખત…

RBI પોલિસી અને Q4 પરિણામ ઉપર બજારની નજર રહેશે

ગઇ કાલે સપ્તાહના અંતે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૨૬.૯૨ પોઇન્ટના ઘટાડે ૨૯,૬૨૦.૫૦, જ્યારે એનએસઇ નિફ્ટી 'ફ્લેટ' ૯૧૫૦ની સપાટીની ઉપર ૯૧૭૩.૭૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન શેરબજારમાં ૦.૭ ટકાનો સુધારો નોંધાયો છે, જ્યારે નિફ્ટી મિડકેપ…

નિફ્ટીએ ૮,૩૦૦ની સપાટી વટાવી

અમદાવાદ: વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા સુધારા તથા નીચા મથાળે વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીને પગલે આજે પણ શેરબજાર શરૂઆતે સુધારે ખૂલ્યું હતું. નિફ્ટી ૨૯ પોઇન્ટને સુધારે શરૂઆતે જ ૮,૩૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૩૦૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા…

બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશન આગામી ૨૮ ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કરશે

અમદાવાદ: નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે બેન્ક કર્મચારીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કેટલીક વાર ગ્રાહકોના હુમલાનો ભોગ પણ બનવું પડ્યું હતું. કર્મચારીઓ અને અધિકારીઓને પડેલી હાલાકીના કારણે આગામી ૨૮ ડિસેમ્બરે વિરોધ…

બેન્ક શેર ઘટતાં અટક્યાઃ શેરબજારમાં સાધારણ સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સાધારણ સકારાત્મક ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૫ પોઇન્ટને સુધારે ૨૬,૩૫૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧ પોઇન્ટને સુધારે ૮૦૯૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને સ્મોલકેપ સેક્ટરના શેરમાં તેજીની ચાલ…

મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં એપ્રિલથી નવેમ્બરમાં ૪૪ લાખનો વધારો

મુંબઇ: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર મહિનાના સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં રોકાણ કરનારાઓમાં ખાતાંઓની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો થયો છે. આમ, નવેમ્બર સુધીમાં ખાતાંઓની સંખ્યા વધીને ૫.૨ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. આ પહેલાં નાણાકીય…

ટાટા ગ્રૂપની કંપનીઓના શેરમાં સુધારો નોંધાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાધારણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૯ પોઇન્ટના સુધારે ૨૬,૪૧૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૮,૧૧૪ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક શેર પ્રેશરમાં જોવાયા હતા. બેન્ક…

નવેમ્બરમાં મહિનામાં સોનાની સૌથી વધુ ૧૦૦ ટન આયાત

મુંબઇ: ચાલુ કેલેન્ડર વર્ષના નવેમ્બર મહિનામાં સોનાની સૌથી વધુ ૧૦૦ ટન આયાત થઇ હતી. પાછલા વર્ષના નવેમ્બર મહિનામાં ૯૮ ટન સોનાની આયાત કરાઇ હતી, જ્યારે ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત ૮૪ ટન હતી. નવેમ્બર મહિનાની આઠમી તારીખે સરકારે નોટબંધી…

નોટ બદલીમાં બેન્ક અધિકારીની મિલી ભગત સામે RBIની ચેતવણી

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આઠ નવેમ્બરથી મધ્યરાત્રિ પ્રતિબંધમાં મુકાયેલી રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ તબદિલ કરતા સમયે કેટલાક બેન્ક અધિકારીની મિલી ભગત બહાર આવી છે. આરબીઆઈએ બેન્કના આવા અધિકારીઓને નિયમ મુજબ જ કામગીરી કરવા જણાવ્યું છે.…