Browsing Tag

bollywood

જ્યારે ચાલતા ચાલતા ફ્લોર પર પડી કાજોલ, બોડીગાર્ડ પણ જોતા રહી ગયા…

બૉલીવુડ અભિનેત્રી કાજોલનો એક વિડિઓ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વિડિઓ દર્શાવે છે કે કાજોલ, જે તમામ અંગરક્ષકોના સુરક્ષા વચ્ચે ચાલી રહી હતી ત્યારે અચાનક તે લપસીને ફ્લોર પર પડે છે. તે તેની બાજુમાં રક્ષકની શર્ટ પકડી રાખવાનો પ્રયાસ કરે છે…

૨૦૧૮નું વર્ષ તાપસી માટે નિર્ણાયક બનશે

વર્ષ ૨૦૦૮માં ‘મિસ ફ્રેશ’નો ખિતાબ જીતનારી તાપસી પન્નુ હિંદી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભાની ધાક જમાવી ચૂકી છે, પરંતુ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી થઇ હતી. બાળપણમાં તેને અભિનેત્રી બનવાનો કોઇ શોખ ન હતો. તે કહે છે કે ફિલ્મ…

બોલિવૂડની આ અભિનેત્રીઓ રોજ કરે છે યોગ!

મુંબઇ: ફિટનેસની વાત આવે તો બોલિવૂડની સેલિબ્રિટી કોઇ પણ રીત અપનાવવાથી પાછળ હટતી નથી, પરંતુ જ્યારે યોગ ફ્રીક્સની વાત કરવામાં આવે તો બોલિવૂડની અભિનેત્રીઓ સૌથી આગળ છે. બોલિવૂડની ઘણી બધી અભિનેત્રીઓ માટે યોગ ઓક્સિજન સમાન છે. બાબા રામદેવ પણ આ…

Race 3 રિલિઝ થતા જ કાનૂનના સકંજામાં ફસાયો સલમાન, કટરિના સહિત 8 સેલેબ્સની સામે કેસ

USમાં સલમાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જે કાનૂની રીતે છેડતીમાં સામેલ થાય છે. તેના પર પૈસા લીધા પછી કોન્સર્ટમાં પ્રદર્શન ન કરવાનો આરોપ છે. એટલું જ નહીં, સલમાન સિવાય, આઠ અન્ય બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ આરોપી તરીકે ઓળખવામાં આવ્યા છે.…

ફીમાં પ્રિયંકાએ કરી દીપિકાની બરાબરી, ‘ભારત’ માટે મળશે આટલા કરોડ રૂપિયા…

ક્વોન્ટિકોની શ્રેણી કર્યા બાદ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકાને ખુબ વધુ ફી આપવામાં આવી રહી છે. મિડ-ડે રિપોર્ટ અનુસાર, પ્રિયંકાને ફિલ્મ 'ભારત' માટે 12 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.…

બોલીવુડમાં ‘મોસ્ટ વોન્ટેડ’ છે અર્જુન કપૂર

અર્જુન કપૂરની છેલ્લી ફિલ્મ 'મુબારકાં' એટલી ન ચાલી જેટલી આશા રાખવામાં આવી હતી. 'હાફ ગર્લફ્રેન્ડ' પણ પીટાઇ ગઇ. તેની આવનારી ફિલ્મોમાં 'સંદીપ ઔર પિન્કી ફરાર', 'નમસ્તે ઇંગ્લેન્ડ' અને 'ફર્જી' મુખ્ય છે. અર્જુન અને પરિણી‌િત ચોપરાએ ફિલ્મ…

‘હેટ સ્ટોરી’ બાદ ઉર્વશીનાં નખરાં વધ્યાં

ઉત્તરાખંડના કોટદ્વારમાં જન્મેલી ઉર્વશી રૌતેલાએ સ્કૂલના દિવસોમાં જ ૧૫ વર્ષની ઉંમરે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૧૨માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જીત્યા બાદ તેનું સ્થાન અન્ય સુંદરીને આપવામાં આવ્યું, કેમ કે તે હજુ નાની…

દિશા પટણીની ફિલ્મે બોલિવૂડનું ગણિત બદલ્યું

બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટણીએ 'એમ.એસ. ધોની' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, તેમાં ધોનીની ગર્લફ્રેન્ડના પાત્ર માટે તેને ખૂબ પ્રશંસા મળી. ૨૦૧૩માં તે મિસ ઇન્ડિયા રનર-અપ રહી ચૂકી છે. ત્યારબાદ તેણે મોડલિંગ કર્યું. ત્યારબાદ મોડલિંગની…

ક્રિકેટર કે. એલ. રાહુલને ડેટ કરવાની ચર્ચા પર અભિનેત્રીએ કહ્યું કંઈક આવું…

તાજેતરમાં, ક્રિકેટર કે. એલ. રાહુલ અને બૉલીવુડ અભિનેત્રી નિધિ અગરવાલ એક રેસ્ટોરન્ટમાં એકસાથે જોવા મળ્યા હતા. ત્યાર પછીથી, બંને ડેટ કરી રહ્યા છે તેવા સમાચાર આવવા લાગ્યા છે. અભિનેત્રી હવે આ ક્રિકેટરને ડેટ કરી રહ્યા છે એવા અહેવાલો શાંત થતા નથી.…

હું કાચબાની ચાલ ચાલુ છુંઃ પૂજા હેગડે

મૂળ કર્ણાટકની રહેવાસી, પરંતુ મુંબઇમાં ઉછરેલી પૂજા હેગડેએ અભિનય કારકિર્દીની શરૂઆત તામિલ અભિનેતા જીવાથે સાથે તામિલ ફિલ્મ 'મુગામુદી'થી કરી હતી. કેટલીક અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મો બાદ આશુતોષ ગોવા‌રિકર નિર્દેશિત ઋત્વિક રોશન સ્ટારર હિંદી ફિલ્મ…