Browsing Tag

bjp

યશવંત સિન્હાએ છોડી બીજેપી, કહ્યું દેશમાં લોકતંત્ર પર ખતરો..

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ ભાજપ સાથે છેડો ફાડવાનું એલાન કરી દીધુ છે. તેમને ભાજપ છોડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આજે તેમને બોલાવેલી વિપક્ષોની બેઠકમાં ભાજપ સાથે છેડો ફાડવાનું નિવેદન આપ્યું…

સોનિયા ગાંધીના ગઢને 2019માં પાડવા આજે રેલી કરશે અમિત શાહ

નવી દિલ્લી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ચાલતુ મિશન કર્ણાટક અને આવનારો મિશન 2019ને ધ્યાનમાં રાખીને તે સજીવનીની તપાસમાં સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં પ્રચાર કરવાનો ફેસલો કર્યો છે. શાહ આજે રાયબરેલીમાં જ્યૂબિલી ઈન્ટર કોલેજમાં રેલી…

મહાભિયોગને રાજકીય હથિયાર બનાવી રહી છે કોંગ્રેસ: અરૂણ જેટલી

ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવાના પ્રસ્તાવ વચ્ચે સત્તાધારી પક્ષ અને વિપક્ષી પાર્ટીઓના આરોપો-પ્રત્યારોપો શરૂ થઈ ગયા છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે, વિપક્ષ તરફથી કોર્ટને લઈને સતત રાજકારણ…

દેશની દિકરીઓ અસુરક્ષિત અને PM મોદી વિદેશ પ્રવાસમાં મસ્ત: પ્રવીણ તોગડિયાના પ્રહાર

અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ આખરે પોતાના અનિશ્ચિતકાળના ઉપવાસના અંત લાવ્યા છે. ત્રણ દિવસના ઉપવાસ બાદ સંતોની સમજાવટના પગલે પ્રવીણ તોગડિયાએ સંતોના હાથે પારણા કર્યા હતા. સંતોની સમજાવટના પગલે તેઓએ આ ઉપવાસ તોડ્યા…

રાહુલનું ટ્વિટ: ભાજપવાળા પણ જાણે છે અમિત શાહની કુંડળી, સત્ય છોડશે નહીં

સર્વૌચ્ય અદાલતે ગુરૂવારે સીબીઆઈના વિશેષ જજ લોયાના કથિત રહસ્મય મોતમાં SITથી તપાસની માંગને રદ કરી દીધી છે. જજ લોયા સૌહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસની સંભાળી રહ્યા હતા. અરજીમાં કોઈ દમ ન હોવાની વાત કરી ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જજ ખાનવિલકર અને…

આ જગ્યા પર જે રાજનેતાઓ ગયા છે એમને ગુમાવું પડ્યું છે પોતાનું પદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરકંટકની યાત્રા કરી છે. આ બાબતે અમે તમને અમરકંટકની વિશે રોચક વાત જણાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવામાં આવી છે કે અહીં જે-જે રાજનેતા યાત્રા પર આવ્યા છે, તેમને પોતાનો પદ ગુમાવ્યો પડે છે. આમાં જોડાયેલા ઐતિહાસીક ફેક્ટસ…

બીજેપીએ કહ્યું-કર્ણાટક ચૂંટણી હિન્દુ-મુસ્લિમોની વચ્ચે, કોંગ્રેસ કરશે ECને ફરિયાદ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની સિયાસી ચોપાટ હિન્દુ-મુસ્લિમના વચ્ચે રાખવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય સંજય પાટિલના એક ભાષણથી વિવાદ વકરી ગયો છે. પાટિલે કીધુ કે કર્ણાટકની ચૂંટણી રસ્તા અને પીવાના પાણી પર નહી થઈ રહી. આ ચૂંટણી હિન્દુઓ અને મુસ્લિમો…

મક્કા મસ્જિદ કેસ: જાવેદ અખ્તરની NIA પર ઝાટકણી, ભાજપે કર્યો વળતો પ્રહાર

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહરે કરાયા હતા. આ મામલે પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે NIA પર નિશાન સાધ્યું હતું. અખ્તરે NIA પર વ્યંગ કરી નિવેદન આપ્યું કે, હવે તેમની પાસે આંતરધાર્મીક લગ્ન કરાવવાનો સંપૂર્ણ સમય હશે. જોકે,…

મોદી સરકારના રાજમાં નેતાઓની હેટ સ્પીચ 500 ટકા વધી..

વર્તમાનની મોદી સરકારમાં કુલ 124 વખત નેતાઓએ હેટ સ્પીચ આપી હતી જ્યારે UPA-II દરમિયાન આવુ માત્ર 21 વખત થયુ છે. ગયા ચાર વર્ષોમાં ભારતીય રાજનીતિના મોટા નેતાઓની હેટ સ્પીચ અને વિભાજનકારી ભાષાના પ્રયોગમાં 500 ટકા વધારો થયો છે. આ પોતામાં એક…

ચુંટણી અગાઉ રાજસ્થાન મધ્ય પ્રદેશમાં BJP કર્યા મોટા ફેરફાર

ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટી દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજસ્થાને ભાજપના પ્રમુખ અશોક પરનામીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે જ સમયે, રાકેશ સિંહને મધ્યપ્રદેશના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. રાજસ્થાનના ભાજપ…