Browsing Tag

Baramulla

J&K: આતંકીઓએ 3 નાગરિકોની ગોળી મારી હત્યા કરી

બારામુલા: ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકી ઘટના સામે આવી છે જેમાં ત્રણ નાગરિકના મોત નિપજ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પારથી આતંકીઓ દ્વારા સતત ધૂષણખોરી કરી રહ્યું છે અને આતંકી જમ્મૂ-કાશ્મીરમાં આમ જનતાને નિશાન બનાવી…

જમ્મૂ-કાશ્મીર: બારામૂલામાં સેનાનું સર્ચ ઓપરેશન, 44 લોકોની અટકાયત

શ્રીનગર : સેના દ્વારા જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં આતંકીઓના શંકાસ્પદ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશનમાં સેનાએ ચીનના ધ્વજ તેમજ વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. તે સાથે જ સેનાએ આતંકવાદની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકાસ્પદ 44…