Browsing Tag

arvind kejriwal

LG સામેની ટક્કરને લઈને કેજરીવાલે PMને લખ્યો પત્ર

નવી દિલ્હીમાં સરકાર છેલ્લા ચાર દિવસથી ધરના પર છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના પ્રધાનો સાથે રાજ્યપાલના ગૃહમાં ડેરો જમાવીને બેઠા છે. હવે તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેજરીવાલે વડાપ્રધાન મોદીને કહ્યું છે…

કેજરીવાલના ઘરે આજે પાર્ટી નેતાઓની બેઠક, 2019 ચુંટણી વિશે થઈ શકે છે ચર્ચા

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન પર આજે 2 મહત્વપૂર્ણ બેઠકો યોજાવા જઈ રહી છે. કેજરીવાલે સવારે 10 વાગ્યે તમામ ધારાસભ્યો અને પક્ષના કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે. આમાં સંપૂર્ણ રાજ્યનો મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત, નેશનલ…

મિશન-2019: કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધનને લઇને કવાયત

કર્ણાટક વિધાનસભા અને ત્યાર બાદ પેટચૂંટણીમાં ગઠબંધનને ભાજપ વિરુધ્ધ મળી રહેલી સફળતાએ વિપક્ષોમાં એક નવી આશા જગાવી છે. વિપક્ષમાં ગઠબંધનની આ પહેલ હવે દિલ્હીમાં જોવા મળી રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં બધી સાત બેઠકો ભાજપના હાથે ગુમાવનાર આમ આદમી…

મોદીજીને બિગ બજાર સાથે કોઈ ડીલ થઈ છે?: કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન મોદી પર પોતાના પ્રહારો ચાલુ રાખ્યા છે. બિગ બજાર દ્વારા લોકોને ડેબિટ કાર્ડથી રૂ. ૨૦૦૦ સુધીની રોકડ રકમ ઉપાડવા આપવામાં આવેલી સવલત સામે સવાલ ઉઠાવતાં કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે બિગ…

“જવાનોની દલાલી” વાળા રાહુલના નિવેદન પર કેજરીવાલ ભડક્યા, કહ્યું કાંઇક આવુ

નવી દિલ્હીઃ સેનાના જવાનો મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરનાર રાહુલ ગાંધી પર અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યું છે. કેજરીવાલે રાહુલ ગાંધીની આકરી ટિકા કરી છે અને કહ્યું છે રાહુલ ગાંધી જવાનોને માધ્યમ બનાવી પીએમ પર પ્રહારો કરી રહ્યાં છે…