Browsing Tag

arrested

તત્કાલ ટિકિટ બ્લોક કરતો સોફ્ટવેર વેચનાર મુખ્ય સૂત્રધાર પકડાયો

અમદાવાદ: ટ્રેનની ટિકિટનાં કાળાંબજાર કરવાનું લાઇસન્સ એટલે કે રેડમિર્ચ સોફટવેર વેચનાર આરોપીની અમદાવાદ આરપીએફની ટીમે ધરપકડ કરી છે. વટવામાં રહેતા આરોપીએ અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ રેડમિર્ચ સોફટવેરનું વેચાણ એજન્ટને કર્યું છે. આરપીએફની ટીમે હાલ…

સિક્યોરિટી ગાર્ડે ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યાં

અમદાવાદ: સુરતમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કિસ્સો હજુ શમ્યો નથી ત્યારે શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે અાવેલા એક ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડે ચાર વર્ષની બાળકીને ચોકલેટ અાપવાની લાલચ અાપી પાર્કિંગમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલાં…

હોટલનું રૂ. 15 લાખનું બિલ ભર્યા વગર ભાગી ગયો હતો સૈફ, એકલો ફસાયો સલમાન

ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, તબુ, સોનાલી બેન્દ્રે અને નીલમ એક જ હોટલ ઉમૈદ પેલેસમાં રોકાયા હતા. આ સમય દરમિયાન, 2 કાળા હરણનો શિકાર કર્યો હતો અને તેમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. રોહિત પરિહારે…

કાશ્મીરમાં સુરક્ષા દળને હાથ લાગી મોટી સફળતા, પકડી પાડ્યો લશ્કરનો આતંકી

જમ્મુ કશ્મીરઃ કાશ્મીર ઘાટીમાં ગઇ કાલે રાત્રે સુરક્ષા દળના હાથે એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. બારમુલામાં સોપોરમાં પોલીસ અને સેનાના સંયુક્ત અભિયાનથી લશ્કરનો એક આતંકી પકડાઇ ગયો છે. મળતી માહિતી મુજબ સોપોરમાં તુજ્જર વિસ્તારમાં સેનાને કેટલાક…

બિકાનેરમાં બે શંકાસ્પદની કરાઇ ધરપકડ, ગામ લોકો પાસેથી માંગી હતી BSFની માહિતી

રાજસ્થાનઃ રાજસ્થાનના બિકાનેરમાં સીમા વિસ્તારમાં 2 શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે સીમા વિસ્તારના ગામમાં બે શંકાસ્પદ ધૂસી આવ્યાં હતા. જેઓ BSF અંગેની માહિતી ગામના લોકો પાસેથી માંગી રહ્યાં હતાં. ત્યારે BSF એ પોલીસને આ…