Browsing Tag

arrest

તત્કાલ ટિકિટ બ્લોક કરતો સોફ્ટવેર વેચનાર મુખ્ય સૂત્રધાર પકડાયો

અમદાવાદ: ટ્રેનની ટિકિટનાં કાળાંબજાર કરવાનું લાઇસન્સ એટલે કે રેડમિર્ચ સોફટવેર વેચનાર આરોપીની અમદાવાદ આરપીએફની ટીમે ધરપકડ કરી છે. વટવામાં રહેતા આરોપીએ અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ રેડમિર્ચ સોફટવેરનું વેચાણ એજન્ટને કર્યું છે. આરપીએફની ટીમે હાલ…

ગોંડલના શો-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, વધુ એક આરોપી ક્રાઇમબ્રાંચના સકંજામાં

રાજકોટ ગોંડલના કપડાના શો-રૂમમાં થયેલી ચોરીના મામલે રાજકોટ ક્રાઈમબ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બસ સ્ટેન્ડમાંથી ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ગોંડલના બાદશાહને ઝડપી 13 લાખ 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીના બનાવ બાદ આરોપી…

ભારત બંધની સફળતાથી ડરી BJP, માયાવતી બોલી – ‘આગથી ન રમો’

દલિતો દ્વારા કહેવામાં આવેલા ભારત બંધ દરમિયાન હિંસાનો મુદ્દો ઠંડો પડે તાવું લાગતું નથી. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ફરીથી NDAના દલિત વિરોધી અવાજને લક્ષ્યાંક બનાવવા ભાજપ અને મોદી સરકાર પર નિશાવો સાધ્યો છે. માયાવતીએ આરોપ મૂક્યો છે…

અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપમાં બ્રિટિશ મોડલની ધરપકડ

નવી દિલ્હી: એક બ્રિટિશ ગ્લેમર મોડલની અાઈઅેસ સાથે સંબંધ રાખવાના અારોપસર ધરપકડ કરવામાં અાવી છે. અાક્ષેપ છે કે તેને સોશિયલ મીડિયા દ્વારા અાતંકી જૂથ અાઈઅેસના અાતંકવાદીઅોનો સંપર્ક કર્યો હતો. ધ સન માટે ટોપલેસ તસવીરો પડાવી ચૂકેલી કિંબરલી મિનર્સ…

વાસણામાં મહેશ ઠાકોરની હત્યામાં ત્રણ અારોપી પકડાયા

અમદાવાદ: વાસણામાં મહેશ ઠાકોર ઉર્ફે મલા નામના યુવકની હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની વેજલપુર પોલીસે શાસ્ત્રીબ્રિજના છેડેથી ધરપકડ કરી છે. શનિવારે રાતે દોઢ વાગ્યાની આસપાસ મહેશ ઉર્ફે મલાને ગળા તથા શરીરના અન્ય ભાગ પર ચપ્પાના ઘા મારીને મોતને…