Browsing Tag

Apps & gadgets

Smartphone થાય છે વારંવાર હેંગ? તો કરો આ સરળ ઉપાય

હાલના સમયમાં નવી નવી એપ્લીકેશનો નિકળી હોવાના કારણે એન્ડ્રોઈડ Smartphone નું હેંગ થવું સામાન્ય થઇ ગયું છે. કેટલીક વખત સ્માર્ટફોન સ્લો થઇ જાય ક્યાં તો હેંગ થઇ જાય છે. જેના કારણે હેરાન પરેશાન થઇ જવાય છે. હેન્ગ થતાં ફોનથી છુટકારો મેળવવા માટે…

IRCTC ની નવી એપ્લીકેશન લોન્ચ, આ છે ખાસિયતો

ડિજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને ટિકીટ બુકિંગને સરળ બનાવવા માટે રેલ મંત્રી સુરેશ પ્રભુએ યાત્રિઓ માટે એક નવી એપ્લીકેશન લોન્ચ કરી છે. લેટેસ્ટ ટેકનોલોજીથી લેસ આઇઆરસીટીસીની આ એપ્લીકેશન IRCTC Rail Connect નામથી ઓળખવામાં આવશે. આ જૂના IRCTC…

iphone ની બર્થ ડે: CEO કુકે કહ્યું, ‘હજુ ઘણુ સારું આવવાનું બાકી છે’

નવી દિલ્હી: એપલે જ્યારે iPhone લોન્ચ કર્યો હતો, તે પહેલા પણ એવા ફોન્સ બજારમાં ઉપલબ્ધ હતા, જેમાં એપ્સનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ iPhone એ કેવી રીતે એક સ્માર્ટફોનથી શ્રેષ્ઠ રીતે પરિભાષિત કર્યો, આ આપણે બધા જાણીએ છીએ. હવે iPhone પોતાની ૧૦મી…

31 ડિસેમ્બર પછી આ સ્માર્ટફોનમાં બંધ થઇ જશે વોટ્સએપ

જો તમે નોકિયા કે બ્લેકરેની ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ખુશીના સમાચાર છે. જાણીતા ઇન્ટરનેટ મેસેજિંગ એપ વોટ્સએપએ જૂના નોકિયા અને બ્લોકબેરી માટે પોતાની સપોર્ટ અવધી વધારી છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બર પછી નોકિયા અને…

ઘરે બેઠા બનો લખપતિ, આ એપની મદદથી કમાવો 33000

નવી દિલ્હી: દુનિયામાં લોકો પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. કોઇ નોકરી કરે છે તો કોઇ ધંધો કરે છે, લોકો રોજની જીવન જરૂરીયાતો પૂરી કરવા માટે પૈસા કમાવવામાં લાગેલા રહે છે. એવામાં જો અમે તમને કહીએ કે તમે ઘરે બેઠા જ 33000 રૂપિયા કમાઇ…

આ 7 સ્ટેપ ફોલો કરીને whatsappથી તમે પણ કરી શકો છો video call

એક લાંબા સમય સુધી રાહ જોયા બાદ whatsappથી હવે તમે Video calling કરી શકો છો. વોઇસ કોલ ફીચરતો whatsapp ઘણા સમય પહેલા શરૂ કરી ચૂક્યું છે પરંતુ વિડીયો કોલની સુવિધાનો ઘણા સમયથી રાહ જોવાતી હતી. બસ એના માટે તમારે ફક્ત whatsappનું બિટા વર્ઝન અપડેટ…

Pixel અને Pixel XLના ડાયરેક્ટ વેચાણ માટે 7 રીટેલ ખોલશે ગુગલ

એપલ અને સેમસંગની જેમ હવે ગુલ પણ ભારતમાં પિક્સલ સ્માર્ટફોન્સને ડાયરેક્ટ વેચશે. મલ્ટી બ્રાન્ડ સોટર્સ દ્વારા તેનું વેચાણ થશે. આ સિવાય કંપની સેમસંગ અને એપલની જેમ મોટા પાયાપર પોતાના સ્માર્ટફોનનું માર્કેટિંગ કરશે. ગુગલ રીટેલ સ્ટોર્સ માર્કેટમાં…

xiaomiનો દિવાળી SALE: Redmi Note 3 માત્ર 1 રૂ.માં, ઓફર વહેલા તે પહેલાના ધોરણે

શાઓમીનો દિવાળી સેલ આજથી શરૂ થઇ રહ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારો આ સેલ બુધવારે પૂરો થશે. કંપનીએ આ સેલમાં ત્રણ દિવસ સુધી એક રૂપિયાની ફ્લેશ ડીલ, કિંમતોમાં કાપ, કૂપન અને બીજી કેટલીક ઓફરો આપવાનો દાવો કર્યો છે. કંપનીએ ગત સપ્તાહે સોમવારે સવારે 10…