Browsing Tag

Ahmedabad

હવે ખાકી છોડી ડિઝાઇનર સ્માર્ટ યુનિર્ફોમ પહેરશે પોલીસ

સમગ્ર દેશમાં અત્યાર સુધી પોલીસ દ્વારા બ્રિટીશના સમય ગાળાનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે. ત્યારે ટુંક સમયમાં તેની ગણવેશ બદલાવામાં આવશે. હવે તમામ ઋતુમાં પોલીસને આરામદાયક અને ડિઝાઇનર યુનિર્ફોમ આપવામાં આવશે. અમદાવાદ ખાતે આવેલા નેશનલ…

તો અમદાવાદ બની જશે કેશલેસ સીટી..

અમદાવાદઃ અમદાવાદ શહેર આગામી દિવસોમાં કેશલેસ સિટી બની જાય તો નવાઇ નહીં. કારણકે હાલ અ અંગે કવાયત શરૂ થઇ ગઇ છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ગઇ કાલે આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.…

અમેરિકાના નાગરિકોને ખંખેરતું વધુ એક કોલ સેન્ટર પકડાયું

અમદાવાદ: મુંબઇના થાણે વિસ્તારમાં થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય ગુજરાત કનેકશન બહાર આવતાં શહેરમાં ચાલતાં તમામ કોલ સેન્ટર બંધ થઇ ગયાં હતાં, પરંતુ શહેરના ચાંદખેડા વિસ્તારમાં…

કોલ સેન્ટર કૌભાંડઃ શહેરની અાંગડિયા પેઢીઅો પણ રડારમાં

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠક્કરના એક પછી એક નવા ચહેરા સામે આવી રહ્યા છે. કોલ સેન્ટરના રેકેટમાં સાગર ઠક્કરે પોતાના સ્કૂલના વિશ્વાસુ મિત્રોની ફોજ ઊભી કરી હતી. પોતાની…

બૂમો ન પાડવી, ગીત ન ગાવાં, વાદ્ય ન વગાડવાં… શહેર પોલીસ કમિશનરનાં ચિત્ર-વિચિત્ર જાહેરનામાં

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. પરંતુ કેટલાક જાહેરનામાં એવાં છે કે જે લોકોને હાસ્યાસ્પદ હોય તેવાં બહાર પાડવામાં આવે છે. જે…

શહેરમાં સિવિલ જેવી મિની હોસ્પિટલ શરૂ કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારે અારોગ્ય પોલિસી અંતર્ગત અમદાવાદ સહિત કુલ ચાર શહેરોમાં મિની સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની તૈયારીઅો શરૂ કરી દીધી છે. અાગામી છ માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની રેપ્લિકા જેવી મિની સરકારી હોસ્પિટલ અમદાવાદમાં કાર્યરત કરવાનો…

સામાન્ય બોલાચાલીમાં મિત્રઅે મિત્ર પર છરીના ઘા ઝીંકી દીધા

અમદાવાદ: શહેરમાં ચાલી રહેલા હત્યાના સિલસિલામાં વધુ એક ઉમેરો થયો છે છેલ્લા દોઢ મહિનામાં શહેરમાં હત્યાના ૨૧ બનાવો નોંધાયા છે. ચાલુ મહિને ત્રીજી હત્યાનો બનાવ ગઇ કાલે મોડી રાતે ઇનસપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરનાં છાપરાંમાં બનતાં ચકચાર મચી ગઇ…

અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપનો પ્રારંભ, 12 દેશોએ લીધો ભાગ

અમદાવાદ: કબડ્ડી વર્લ્ડ કપના આજે થનારા પ્રારંભ સાથે આયોજકો અને ભાગ લઈ રહેલા વિવિધ રાષ્ટ્રના ખેલાડીઓએ રમતને વિશ્વભરમાં લોકપ્રિયતાની નવી ઊંચાઈએ પહોંચાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગઈ કાલે પ્રસાર માધ્યમોને સંબોધતા ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન…

હાર્દિકને લવાયો અમદાવાદ: ત્રણ પાટીદાર યુવાનોનાં જામીન ફગાવાયા

અમદાવાદ : રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર યુવાનો પૈકી દિનેશ, ચિરાગ, કેતનનાં જામીન કોર્ટે ફગાવી દીધા હતા. બીજી તરફ આજે વિસનગર કોર્ટમાં રજુ કરાયા બાદ હાર્દિક પટેલને સુરતનાં બદલે અમદાવાદ ખાતે લવાયો હતો. કાલે ત્રણેય મિત્રો સહિત…

Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

નવી દિલ્હી: તિરંગામાં લપેટાયેલો સ્માર્ટફોન, તે પણ મેડ ઇન ચાઇના. જી હાં, પહેલી નજરમાં જે ‘ફ્રીડમ 251’ મોબાઇલ ફોને સૌથી સસ્તા સ્માર્ટફોને બજારમાં ક્રાંતિ લાવી દીધી છે, તેને લઇને સસ્પેંસ પણ વધુ છે. જોકે, ફોન બુકીંગના ચાર મહિના બાદ જ લોકોના…