Browsing Tag

Adhik maas

કેવી રીતે બને છે અધિક માસ

માનવ માત્રને પાવન કરનારો પુરુષોત્તમ માસ અધિકસ્ય્ ફલમ્ સર્વ માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન…