Browsing Tag

aadhar card

બેંકિંગ સેવાનો લાભ લેવા માટે આ લોકોને આધારમાંથી મળી મુક્તિ

આધાર કાર્ડને મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ સહિત અન્ય સેવાઓ માટે લિંક કરવું જરૂરી છે. હાલમાં આધારની અનિવાર્યતાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ વચ્ચે સરકારે આધાર લિંક કરવાને લઇને સામાન્ય જનતાને રાહત આપી છે. કેન્દ્ર સરકારે બેંક…

સૌથી નાની ઉંમરની આધાર કાર્ડ ધારક બની આ બાળકી, બનાવ્યો આ રેકોર્ડ

આધાર દ્વારા દરેક વ્યક્તિની ઓળખને માન્યતા આપવાની વાત એક પરિવારે ખુબ જરૂરી સમજીને દિકરીના જન્મના 13 કલાકની અંદર તેની આધાર કાર્ડ માટે નોંધણી કરી હતી. પુત્રીને અવંતિકાનું નામ પણ આપવામાં આવ્યું હતું. ઘરના લોકો દાવો કરે છે કે રાજ્યમાં આ છોકરીએ…

PAN CARD આવશે નવા લૂકમાં, જાણો આ થશે બદલાવ

કેન્દ્ર સરકારે PAN કાર્ડની ડિઝાઇનમાં ઘણા બદલાવ કર્યા છે. આ નવા આવનારા તમામ PAN કાર્ડમાં વધારે સિક્યોરિટી ફિચર્સ હશે, જેમાં જાણકારી સાથે કોઇ છેડછાડ ન કરી શકે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 2 કંપનીઓ NSDL અને UIITSL PAN કાર્ડ જારી કરશે. નવા…

બેન્કમાં ખાતું ખોલવા માટે આધાર જરૂરીઃ RBIનો નવો નિયમ..

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોમાં ખાતાં ખોલવાં માટે આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે. જોકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ ગાઈડ લાઈનનું પાલન કરવું…

આધારકાર્ડથી મળશે એવી સુવિધા કે નહીં જરૂર પડે કેશ

નવી દિલ્હીઃ આધારકાર્ડ રાખનારાઓ માટે મોટા સમાચાર છે. હવે ન તો ક્રેડિટ કાર્ડની જરૂરત પડશે ન તો ડેબિટકાર્ડ. આધારકાર્ડથી જ મળશે તમામ પ્રકારની સવલત. આધારકાર્ડ બનાવનારી સંસ્થા યૂઆઇડીઆઇ ભારતીય સમાજને કેશલેશ સમાજ બનાવવાની દિશામાં સક્રિય બની છે.…

શહેરની રર૦૦થી વધુ ખાનગી શાળામાં ર૧ જૂનથી આધારકાર્ડની નોંધણી કરાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી તા.ર૧ જૂનથી શહેરની રર૦૦થી વધુ ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આધારકાર્ડની નોંધણી ઝુંબેશ હાથ ધરાશે.  મ્યુનિ. પ્લાનિંગ અધિકારી પથિક શાહ કહે છે કે, "ખાનગી શાળાઓમાં આધારકાર્ડની નોંધણી ઝુંબેશ હેઠળ…