Browsing Tag

5000

RBIનો યૂ ટર્ન, જૂની નોટો જમા કરવાની 5000ની લિમિટ હટાવાઇ

નવી દિલ્હીઃ RBIએ 5000થી વધારેની જૂની નોટો જમા કરવાના સર્ક્યુલરને પરત લઇ લીધો છે. હવે બેંકોમાં 5000થી વઘારેની જૂની નોટો જમા કરાવી શકાશે. એટલું જ નહીં 5000થી વધારેની જૂની નોટો એક કરતા વધારે સમય જમા કરાવી શકાશે. તેના માટે બેંક દ્વારા…