Browsing Tag

ભૂપત વડોદરિયા

કામનો માણસ…

'પચાસ વર્ષ સુધી દુનિયાને ચોખ્ખી કરવાનો પ્રયાસ કર્યા પછી ખબર પડી કે ધૂળ તો મારા ચશ્માં પર હતી.' - ગ્રેહામ ગ્રીન એક માણસ બીજા માણસનો વિચાર પણ આજકાલ 'ઉપયોગ'ની દ્રષ્ટિએ કરે છે. માણસ કેટલો ઉપયોગી છે તે જ ખાસ જોવાનું! 'ઉપયોગ'ની વાત બાદ કરતાં…

જિંદગીમાં જે મળ્યું તેનું સાચા દિલથી સ્વાગત કરો…

વર્ષો પછી એક મિત્ર સાથે મુલાકાત થઈ. તેમણે ઘણી બધી વાતો કરી. પોતાની વાત પૂરી કરતાં તેમણે કહ્યું, “જિંદગીમાં જે કાંઈ માગ્યું હતું તેમાંથી ઘણુંબધું મળી ગયું! એનો આનંદ વારંવાર હૃદયમાં ઉભરાય છે. પણ જે ઘણુંબધું નહોતું માગ્યું એ પણ આવી પડ્યું! આજે…

પહેલું સુખ તે જાતે નર્યા

એક ફિલસૂફે કહ્યું છે ઃ "જિંદગી પાસે બહુ ઝાઝું માગશો નહીં. જિંદગીને બહુ શરમાવશો નહીં જિંદગીની પાસે તમે કૃપણ થઈને ઊભા રહો છો અને તમારું ભિક્ષાપાત્ર વધુ ને વધુ પહોળું કરો છો, ત્યારે જિંદગી તમને ઝાઝું આપતી નથી. જિંદગી પાસે જે ખૂબ માગણીઓ કરે છે,…

ડિગ્રીને ભવસાગર પાર કરનારી અણડૂબ હોડી ન ગણો

અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોશ તૈયાર કરનાર ડૉ.સેમ્યુઅલ જોન્સન પાસે કોઈ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વત્તા તેમજ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં.…