Tag: ભૂપત વડોદરિયા

સ્વજનોની પીડાનો અનુભવ જ ખરો પ્રેમ છે…

આપણે લગ્નમાં માત્ર સુખ જ શોધતા હોઈએ તો સાચા અર્થમાં એ લગ્ન નથી.

5 months ago

જાહેરજીવનની નૈતિકતાની પ્રથમ શરત અંગત સ્વાર્થને તિલાંજલિ…

બધું છોડી દીધું હોય છે, પણ લોહીની સગાઈનું બંધન તોડી શકતા નથી તે કરૂણતા છે

5 months ago

યુવક-યુવતીના સંબંધમાં અકારણ સંકોચ

સૈકાઓથી દરેક સમાજે સ્વીકાર્યું છે કે દારૂ અને દેવતાને કદી ભેગાં ન થવા દેવાં.

5 months ago

ગરીબીમાં પણ જીવનની અમીરી

ચોપાસ ગરીબી જોઈ પણ તેના કુટુંબ જીવનની અમીરી મારી છાતીમાં મીઠું દર્દ જગાડી ગઈ

5 months ago

વ્યક્તિને માફ કર્યા પછી પણ તેનો ભાર લઇને ના ફરીએ…

જિંદગીમાં માણસ ઘણું બધું માફ તો કરી શકે છે, પણ ભૂલી શકતો નથી.

6 months ago

અન્યાય અને અપમાનને ક્ષમાભાવનાના નીરથી ધોઇ નાંખો….

જિંદગીમાં સુખી થવાનો માર્ગ અન્યાયની લાગણીને વ્યાપક ક્ષમાભાવનાથી ધોઈ નાખવાનો છે.

6 months ago

આપણી નક્કર માન્યતા સામે લડવા આત્મબળ જમાવવું પડે…

તમે જ્યારે કોઈ માણસ વિશે દુર્ભાવ ઘૂંટો છો ત્યારે તેની ગંધ પણ સંબંધકર્તા વ્યક્તિ સુધી ગૂઢ રીતે પહોંચી જતી હોય…

6 months ago

જિંદગીના ત્રાજવે અહેસાનનું પલ્લું ભારે જ રહેવાનું…

તમે એક અહેસાન લીધું તો તે અહેસાન પાછું વાળવાનું મન થાય તે સારી વાત છે

6 months ago

માણસમાં રહેલાં ઇશ્વરીય તત્વને સ્વીકારી તો જુઓ…

ઈશ્વરે અણુમાં આટલી અસીમ શક્તિ મૂકી હોય તો ઈશ્વરના અણુ જેવા માણસમાં કેટલી શક્તિ મૂકી હશે?

6 months ago

જિંદગીના ઝંઝાવતો સામે સ્વમાનભેર લડતા રહો…

માણસે પોતાની પૂરી તાકાતથી જિંદગીનો રથ વિપત્તિના ચીકણા કાદવમાંથી બહાર ખેંચી કાઢવો...

6 months ago