VIDEO: સુરેન્દ્રનગરનાં વઢવાણમાં કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગરઃ વઢવાણમાં કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. ખોલડિયાદ-રામપરા ગામ નજીક કારનું ટાયર ફાટતાં અચાનક કાર બેકાબૂ બની હતી અને કાર નાળામાં ખાબકી હતી.

કાર નાળામાં ખાબકતાં જ કારમાં સવાર 3 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

સુરેન્દ્રનગરનાં વઢવાણમાં કારનું ટાયર ફાટતાં અકસ્માત
ખોલડીયાદ-રામપરા ગામ નજીક કારનું ટાયર ફાટતાં અકસ્માત
ટાયર ફાટતાં બેકાબૂ કાર નાળામાં ખાબકી જતાં દુર્ઘટના સર્જાઈ
અકસ્માતનાં કારણે 3 લોકોનાં મોત, 2ને ઈજા
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાં હોસ્પિટલ

You might also like