VIDEO: સુરતમાં મંદિરનાં પૂજારીએ 3 બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધ આચર્યું કૃત્ય

સુરતઃ નવસારી બજારમાં આવેલ મંદિરનાં એક પૂજારી પર ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્વનું કૃત્ય કર્યાનો આરોપ થતાં પોલીસે ધરપકડ કરી છે. પૂજારી શ્રી શિવાલય પાંડે મહારાજની ધરપકડ કરાઇ છે. ત્રણેય બાળકોનાં મેડિકલ રિપોર્ટ કરાવાયાં છે.

પૂજારીને મેડિકલ તપાસ માટે લઇ જવાયાં છે. પૂજારી બાળકોને ચોકલેટ, પતંગ આપવાનાં બહાને બોલાવતો હતો. ને પછી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચરતો હતો. પૂજારી સામે પોસ્કો અને 377ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

સુરતમાં પૂજારી સામે નોંધાઇ ફરિયાદ
નવસારી બજારમાં આવેલા મંદિરનાં પૂજારી સામે ફરિયાદ
ત્રણ બાળકો સામે સૃષ્ટિ વિરુદ્વ કૃત્ય કર્યાનાં પૂજારી સામે આક્ષેપ
પોલીસે પૂજારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
આચાર્ય વિરમુની શ્રી શિવાલય પાંડે મહારાજની ધરપકડ

You might also like