VIDEO: સુરત શહેર કોંગ્રેસનાં નવા કાર્યાલય પર તાળા મુદ્દે સર્જાયો વિવાદ

સુરતઃ શહેર કોંગ્રેસનાં નવા કાર્યાલય પર તાળા મુદ્દે વિવાદ સર્જાયો હતો. સોસિયો સર્કલ નજીક કોંગ્રેસ કાર્યાલય પર 2 તાળા લગાવવામાં આવ્યાં હ તાં. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું કે કાર્યાલય પર લાગેલું એક તાળું મૂળ માલિકે લગાવ્યું હતું.

કોંગ્રેસનાં પ્રમુખે ભાડું નહીં ચૂકવતા માલિકે તાળું મારવામાં આવ્યું છે. તો આ તરફ વિપક્ષ નેતા પપન તોગડિયાએ બાકી ભાડાંની વાત નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું ક,”અમે કાર્યાલય બદલવા ઇચ્છતા હતાં. બંધ કરેલું મકાન પેટા કાર્યાલય છે. કાર્યાલય માલિક પાસે અમારી ડિપોઝીટ પણ જમા છે.”

સુરતઃ શહેર કોંગ્રેસનાં નવા કાર્યાલય પર તાળાં મુદ્દે વિવાદ
સોસિયો સર્કલ નજીક કોંગ્રેસ કાર્યાલય પર લગાવાયાં 2 તાળાં
કાર્યાલય પર લાગેલું એક તાળું મૂળ માલિકે લગાવ્યું: સૂત્રો
કોંગ્રેસનાં પ્રમુખે ભાડું નહીં ચૂકવતાં માલિકે માર્યું તાળું: સૂત્રો
વિપક્ષ નેતા પપન તોગડિયાએ બાકી ભાડાની વાતને નકારી
અમે કાર્યાલય બદલવા ઇચ્છતા હતાં, બંધ કરેલું મકાન પેટા કાર્યાલય છે: પપન
કાર્યાલય માલિક પાસે અમારી ડિપોઝીટ પણ જમા છે: પપન

You might also like