Supreme Courtમાં 10 પાસ માટે પડી છે Vacancy, આવી રીતે કરો APPLY

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ‘જૂનિયર કોર્ટ એટેન્ડેટ’ અને ‘ચેમ્બર કોર્ટ એટેન્ડેટ’ ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવાર 15 એપ્રિલ 2018 સુધીમાં અરજી કરી શકે છે. અરજી પહેલા જાણી લો આ જાણકારી…

જગ્યાનું નામ : જૂનિયર કોર્ટ એટેન્ડેટ, ચેમ્બુર કોર્ટ એટેન્ડેટ

સંખ્યા : કુલ 78 જગ્યા બહાર પાડી છે. જેમાં જૂનિયર કોર્ટ એટેન્ડેટની સંખ્યા 65 અને ચેમ્બુર કોર્ટ એટેન્ડેટની સંખ્યા 13 છે.

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું પાસ હોવો જરૂરી

પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે

પગાર : 33,315 રૂપિયા

અરજી માટે ફી : જનરલ, ઓબીસી ઉમેદવાર માટે 300 રૂપિયા અને SC/ST/PWD ઉમેદવાર માટે 150 રૂપિયા ફી નક્કી કરાઇ

જોબ લોકેશન : નવી દિલ્હી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.sci.nic.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

You might also like