Video: “દો પૈગ માર” ગીતમાં સનીનો હોટ અવતાર

મુંબઇઃ બોલીવુડ અભિનેત્રી સની લિયોનની આગામી ફિલ્મ “વન નાઇટ સ્ટેંડ”નું નવું ગીત “દો પૈગ માર” રિલીઝ થયું છે. તેમાં હંમેશાની જેમ સનીનો હોટ અવતાર જોવા મળ્યો છે. ફિલ્મની વાર્તા બે લોકોએ પસાર કરેલી એક રાત અંગેની છે. એ રાતમાં બે વ્યક્તિ વચ્ચે સંબંધ બંધાય છે અને પછી બંને વચ્ચે પ્રેમ થઇ જાય છે. ડાયરેક્ટર જૈસ્મીન ડિસૂઝાની આ ફિલ્મમાં સની સાથે એક્ટર તનુજ વિરવાની મુખ્ય કલાકાર તરીકે છે. આ પહેલા તનુજ “પુરાની જીન્સ” અને “લવ યુ સોનિયો” ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ 22 એપ્રિલના રોજ રિલીઝ થશે.

You might also like