Categories: Entertainment

રાની, માધુરી અને પરિણીતિ એક સાથે એક ફિલ્મમાં

મુંબઇઃ બોલિવુડના  જાણીતા ફિલ્મકાર સુજીત સરકાર અભિનેત્રી માધુરી દિક્ષીતને લઇને એક ફિલ્મ બનાવી રહ્યાં છે. પીકૂ જેવી સફળ ફિલ્મ બનાવનારા સુજીત હવે મહિલાઓ પર એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં ત્રણ પેઢીની મહિલાઓને એક સાથે બતાવવામાં આવશે.

સુજીત આ ફિલ્મમાં માધુરી દિક્ષીત, રાની મુખર્જી અને પરિણીતિ ચોપરાને લઇ કરી રહ્યાં છે. તેમણે ત્રણ પેઢીની અલગ અલગ મહિલાઓના કિરદાર માટે વાત કરી છે. જો રાની આ ફિલ્મ માટે હા પાડી દે તો આદિરાના જન્મ પછી તે તેની આ પહેલી ફિલ્મ હશે.  જ્યારે માધુરીનું નાના પડદા પરથી મોટા પડદા પર કમબેક થશે. આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રી એક સાથે જોવા મળશે.

 

Navin Sharma

Recent Posts

OMG! જાપાનમાં હ્યુમનોઇડ મિની રોબો બનશે તમારો ટૂર-ગાઇડ 

'રોબો હોન' નામનો જાપાનીઝ હ્યુમનોઇડ મિની રોબો જાપાનના ક્યોટો શહેરમાં વિદેશી પર્યટકોને શહેરના ટેકસી ડ્રાઇવરોને હ્યુમનોઇડ મિની રોબો ટૂરિસ્ટ ગાઇડની…

12 mins ago

બાળકો પીઠના દર્દની ફરિયાદ કરે તો માતા-પિતા સાવધ થઈ જાય

બાળકો પીઠના દર્દની ફરિયાદ કરે તો માતા-પિતા સાવધ થઈ જાય બાળકો જો વારંવાર પીઠમાં દુખાવાની ફરિયાદ કરે તો તેમનાં માતા-પિતાએ…

20 mins ago

BSPHCLમાં ઘણી બધી Post માટે પડી છે VACANCY, જલ્દી કરો APPLY

બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ (BSPHCL)માં ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવામાં આવી છે. આ ભરતીમાં આસિસ્ટેન્ટ ઓપરેટર, જૂનિયર લાઇનમેન,…

1 hour ago

અમિત શાહ છત્તીસગઢની ચૂંટણીલક્ષી મુલાકાતે, 14 હજાર કાર્યકર્તાઓને કરશે સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ રાયુપરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહ સવારે 11 વાગ્યાની આસપાસ રાયપુર પહોંચ્યા બાદ…

2 hours ago

મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકીનો મામલો, અનેક શહેરોના સંગઠનોનું સમર્થન નહીં

આજરોજથી મધ્યાહન ભોજપનના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવાની આપવામાં આવેલી ચીમકીને લઇને રાજ્યના મધ્યાહન ભોજન કર્મચારી સંઘે તેનો વિરોધ કર્યો છે.…

2 hours ago

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

13 hours ago