વરસાદી માહોલમાં ખુદને આ રીતે બનાવો ફેશનેબલ અને સ્ટાઇલિસ્ટ

દેશનાં અનેક રાજ્યોમાં મોન્સુન પોતાની ચરમસીમાએ છે. ત્યાર ધમાકેદાર વરસાદ વચ્ચે શહેરોનાં માર્ગો જ્યારે જલમગ્ન અને કીચડમય થઇ જાય છે ત્યારે ખુદને ફેશનેબલ બનાવી રાખવા એ પણ એક મોટી ચુનૌતી છે.

ડિઝાઇન એડી હાર્ડીનાં એવીપી અનુપમ વિશ્વાસ અને ફ્લાઇંગ મશીન અને એફ 2નાં હેડ ઓફ ડિઝાઇન પ્રસેનજિત અધિકારીએ આવા સમયમાં આપને માટે ફેશનનાં નવા નવા નુસ્ખાઓ અપનાવ્યાં છે.

* ડાર્ક એન્ડ શેડીઃ ઉતાવળે નિર્ણય લેતા પહેલા તમે થોડાં રોકાઇ જાઓ. વરસાદની ઋતુમાં ફેમસ નેવી બ્લ્યૂ, બ્લેક અને ગ્રેની સાથે ડાર્ક શેડ્સ ફેશનનો જલવો વિખરાવવા માટે આવશ્યક છે. આ શેડ્સ ડિફોલ્ટ રૂપથી વરસાદ દરમ્યાન આપણી આસપાસની ઉદાસીને દૂર કરે છે.

* ન્યૂ-એજ કેપઃ જેકેટ કપડાનો એક ટુકડાંથી વધારે અધિક છે. ખરી રીતે તો આ એક સ્ટેટમેન્ટ છે. શું આપ કોઇ એવાં વ્યક્તિને જાણો છો કે જે કૂલ હોય પરંતુ તેને ક્યારેય જેકેટ પહેર્યું ના હોય. જો આપ ખરેખર રીતે કોઇને જાણો છો તો વિશ્વાસ કરો કે તે કૂલ ના હોય શકે. આ ઋતુમાં એક સિમ્પલ પરંતુ સારું જેકેટ (ખાસ રીતે હુડ સાથે) એટલે કે આપનો સુપરહીરો શોધો. જેને લીધે પલળવાંથી પણ બચો અને તેને પહેરતા આપ લાજવાબ પણ દેખાશો.

* એક્સેસરીઝઃ વરસાદમાં અથવા તો વરસાદ બાદ ચાલવું એ પીડાદાયક હોઇ શકે છે. આપ લોકોની સામે તે વિચિત્ર રીતે લપસવા નહીં માંગે. વરસાદ દરમ્યાન ચાહે ફોર્મલ હોય કે સમારોહ, સારા ફુટવેર આપનાં લુકનાં પૂરક હોઇ શકે છે.

ભીનાં એટલે કે કાદવકીચડવાળા વિસ્તારોમાં આપ જરૂરી ગ્રિપને માટે ઉપયુક્ત સોલ વાલા બૂટ પસંદ કરો. જો તે વેદર-રેસિસ્ટેંટ મટીરિયલથી બનેલ હોય તો તેનાંથી વધારે સારું કંઇ ના હોઇ શકે.

વધારે કંઇ ના કરોઃ સિમ્પલ બન્યા રહો, બિન્દાસ દેખાઓ અને સ્કેટિેંગ રિંકમાં ઉતરો. આપ રસ્તાને જ તમારા માટે રૈંપ બનાવી દો.

Dhruv Brahmbhatt

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago