સ્ટેમ સેલ તમારી મેમરી સુધારવામાં પણ મદદ કરી શકે છે

એક તરફ ન્યુરોડીજનરેટિવ રોગો, સ્મૃતિભ્રંશ અને સ્મૃતિલોપની સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મગજના યાદશક્તિ સાથે સંકળાયેલા કોષોને નવેસરથી કાર્યરત કરવાની સંભાવના બ્રિટિશ સાયન્ટિસ્ટોએ જતાવી છે.

બ્રેઇન કેન્સરના દર્દીઓની રેડિયેશનની સારવાર દરમ્યાન મગજની શીખવાની અને યાદ રાખવાની ક્ષમતા ઘટી ગઇ હોય તો સ્ટેમ સેલ થેરપીથી પાછી મેળવી શકાય એવી શક્યતા પર‌ રિસર્ચરો કામ કરી રહ્યા છે. સ્ટેમ સેલ એટલે કે શરીરના એવા મૂળભૂત કોષો, જેમાંથી શરીરના ચોક્કસ પ્રકારના ટિશ્યૂઝ કે સેલ્સ ‌િરજનરેટ થઇ શકે છે.

You might also like