Categories: India

વારાણસીમાં આવતીકાલે 7 કલાક વિતાવશે સોનિયા ગાંધી

વારાણસી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી મંગળવારે વારણસી આવશે. નક્કી કરેલા કાર્યક્રમના પ્રમાણે તે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારણસીમાં લગભગ સાડા સાત કલાક પસાર કરશે.

આ છે કોંગ્રેસ અધ્યક્ષ વારાણસીનો કાર્યક્રમ:

1. સવારે 11 વાગ્યે વારણસીના બાબુતર એરપોર્ટ પહેંચશે.

2. બપોરે 12 વાગ્યે સર્કિટ હાઉસ જશે. આ પહેલા લગભગ 10 હજાર બાઇક સવાર રાષ્ટ્રીય અધ્યક્ષના કાફલમાં સમાવેશ થશે અને સર્કિટ હાઉસમાં લંચ બ્રેક થશે.

3. 1 વાગ્યાથી 6.4 કિલોમીટરનો રોડ શો શરૂ થશે અને કચહરી થઇને અંધરાપુલ ચોકાઘાટ, અલઇપુર, પીળી કોઠી, ગોલગદ્દા વિશ્વેશ્વગંજ, મેદાગિન, કબીરચોક, લહુરાબીર, મલદહિયા, ઇંગ્લિશિયાલાઇન સુધી રોડ પહોંચશે. સોનિયા ગાંધી
અહીંયા કમલાપતિ ત્રિપાઠીની પ્રતિમા પર માલ્યાર્પણ કરશે અને અહીં હાજર રહેલા લોકોને પાંચ મિનીટ સુધી સંબોધન કરશે.

4. રોડ શોનો કાર્યક્રમ બપોરે 3 વાગ્યે પૂર્ણ થઇ જશે . અહીંથી તેઓ સર્કિ હાઉસ પરત ફરશે.

5. સર્કિટ હાઉસ આશરે 1 કલાક 10 મિનીટના આરામ બાદ તે સાંજે 5 વાગ્યે 45 મિનીટે શ્રીકાશી વિશ્વનાથ મંદિર માટે રવાના થશે.

6. સાંજે 6 વાગ્યે મંદિર પહોંચી જશે અને પૂજા દર્શન પછી એરપોર્ટ માટે જવા નીકળશે.

7. આશરે 7 વાગ્યે દિલ્હી માટે રવાના થશે.

Krupa

Recent Posts

ચીકૂ બરફી… આ રીતે બનાવો ઘરે.. બાળકોને પડશે પસંદ

કેટલા લોકો માટે - 5 સામગ્રી : ચીકૂ-5 થી 6, ઘી-2 ટેબલ સ્પૂન, દૂધ- 2 કપ, ખાંડ-4થી 5 ટી સ્પૂન,…

2 mins ago

TVS Star City+ હવે નવા લૂકમાં, જાણો શું છે કિંમત..

આગામી તહેવારને ધ્યાનમાં લઇને TVS કંપની પોતાના પોપ્યૂલર 110cc કમ્પ્યૂટર બાઇક TVS Star City+ ના નવા ડૂઅલ-ટોન વેરિએન્ટને લોન્ચ કરી…

14 mins ago

ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓનો ‘મહાકુંભ’, PM મોદી-અમિત શાહ એક મંચ પર મળશે જોવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી ભાજપના લાખો કાર્યકર્તાઓને સંબોધિત કરી મધ્યપ્રદેશમાં ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ…

56 mins ago

ટ્રમ્પે સુષ્માને કહ્યું, I Love India, મારા મિત્ર PM મોદીને મારી સલામ કહેજો…

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયા એકબીજાને ખબર અંતર…

58 mins ago

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

10 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

10 hours ago