Categories: Business

સાઇબર અટેકના ડરથી દેશભરમાં બંધ રહ્યા ઘણા ATM

નવી દિલ્હી: દેશભરમાં સોમવારે ઘણા બધા એટીએમ બંધ કરી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સાઇબર વાયરસના અટેકના ડરથી આવું કરવામાં આવ્યું. ગૃહ મંત્રાલય સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે. સાવચેતીભર્યા પગલાંની રીતે કેટલાક એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે રિઝર્વ બેંક ઓઉ ઇન્ડિયાએ એટીએમ બંધ હોવાના સમાચારને નકારી દીધા છે. આરબીઆઇએ કહ્યું કે એટીએમ બંધ કરવાનો કોઇ આદેશ આપ્યો નથી માત્ર એડવાઇઝરી રજૂ કરવામાં આવી છે.

દેશની સાઇબર સુરક્ષા એજન્સીએ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓને વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહેવા વનાક્રાઇ રેંસમવેરની હાનિકારક ગતિવિધિઓને લઇને પહેલાથી ચેતવણી આપી દીધી છે. આ રેંસમવેયર સિસ્ટમને ખરાબ રીતે અસર પહોંચાડે છે. અને બીજી જગ્યાએથી ફાઇલને લોક કરી દે છે.

દુનિયાના 100 થી વધારે દેશોમાં વસૂલાત કરવા માટે મોટી સંખ્યમાં સાઇબર હુમલાની બાબતો સામે આવી છે. રેંસમવેર એક એવો માલવેયર હોય છે જે કોમ્પ્યૂટર સિસ્ટમની ફાઇલોને લોક કરી દે છે અને એક નિશ્વિત રકમની ચૂકવણી વગર અનલોક થતી નથી.

દુનિયાના ઘણા દેશોને અસર કરનાર સાઇબર હુમલા રેંસમવેરને જોતા સરકારે સતર્ક થઇ જવું જોઇએ, આ સાઇબર હુમલાથી 150થી વધારે દેશોમાં 2 લાખ એકમોને અસપ થઇ છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

16 mins ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

49 mins ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

2 hours ago

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

2 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

18 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

19 hours ago