SNAPDEALએ લોન્ચ કર્યો ઈદ સ્ટોર, મળી રહી છે 60% સુધીની છુટ….

ઈદના ખાસ તહેવાર પર ઈ-કોમર્સ સાઈટ સ્નેપડીલે ઈદ સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરને લઈ કંપનીનો દાવો છે કે એક જ પેજ પર તમને જરૂરિયાતની દરેક વસ્તુઓ મળી જશે. આ સ્ટોર પર કંપની સ્માર્ટફોન, હેડફોન, બ્લુટુથ સ્પીકર્સ જેવી એસેસરીઝ પર 70 ટકા સુધીની છુટ મળી રહી છે. આ ઉપરાંત આ સેલમાં HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા 10 ટકાનું તરત ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે.

સ્નેપડીલના ઈદ સ્ટોર પર મોબાઈલ્સ પર મળી રહેલી છુટ

વેબસાઈટ પર લિસ્ટિંગ ના પ્રમાણે ટોપ સેલિંગ સ્માર્ટપોન પર 60 ટકા સુધીની છુટ મળશે. આ સેલમાં જે કંપનીઓના સ્માર્ટફોન પર છુટ મળી રહી છે તેમાં સેમસંગ, મોટોરોલા, પેનાસોનિક, ઈન્ટેક્સ, ઈનફોકસ અને કાર્બન જેવી કંપનીઓના નામ છે.

સેલમાં MOTO E4 PLUS પર 19 ટકા છુટ સાથે 8,940 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનમાં 3GB રેમ, 32 GB સ્ટોરેજ , 4G સપોર્ટ અને 5000 mAh ની બેટરી છે. આ ઉપરાંત સેલમાં PANASONIC P91 ને ડિસ્કાઉન્ટ સાથે 4,565 રૂપિયામાં ખરીદી શકાશે.

જ્યારે 4 કેમેરા વાળો INFOCUS SNAP 4, 9,145 રૂપિયામાં મળી રહ્યો છે જ્યારે તેની કિંમત 12,000 લિસ્ટ કરેલી છે. આ ફોનમાં રિયરમાં 2 અને ફ્રન્ટમાં 2 કેમેરા છે. આ ઉપરાંત MOTO G5S નો 32GB સ્ટોરેજ અને 4GB રેમ વાળો વેરિયંટ 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

ફોન ઉપરાંત બ્લુટુથ સ્પીકર્સ પર પણ ભારે છુટ મળી રહી છે. INTEXના BT601 સ્પીકર્સને ફક્ત 395 રૂપિયામાં ખરીદી શકાય છે. જેમાં 10 વોટના સ્પીકર્સ છે અને બેટરી બેકઅપ 4 કલાક નો છે. આ ઉપરાંત PHILIPSનું BT64 બ્લુટુથ સ્પીકર 1,298 રૂપિયામાં ખરીદી શકાશે.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

2 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

2 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

2 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

2 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

3 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

3 hours ago