સુતા પહેલાં આ પીણા પદાર્થોનો ઉપયોગ કરવો, ઘટશે વજન

કહેવાય છે કે રાત્રે જમ્યા પછી તરત સૂઇ જવાથી વજન વધી જાય છે. એટલા માટે આ દવસો આ વાત પર ભાર આપવામાં આની રહ્યું છે કે સૂવાના બે-ત્રણ કલાક પહેલા જ ડિનર કરી લેવું જોઇએ. પરંતું આ નિયમનું પાલન કરતી વખતે, ઘણા લોકો રાત્રે સૂતા વખતે ફરી પાછી ભૂખ લાગી જાય છે. જેથી તેઓ કેટલીક વસ્તુઓ ખાઈલે છે. જેથી વજન ઉતરાવાની બદલે વધવા લાગે છે. આવી પરિસ્થિતિમાં જો રાત્રે ભૂખ લાગે ત્યારે નાસ્તો કરવાની જગ્યાએ એવા પીણા પીવા જોઇએ કે જેથી ભૂખ પણ સંતોષાઇ જાય અને વજન પણ ના વધે.

રાત્રે સૂતાની બરાબર પહેલા 1 ગ્લાસ મોસંબીનું રસ પીવાથી શરીરમાં ઇંસૂલિનનો સ્ત્રાવ નિયંત્રિત થઇ જાય છે. સાથે-સાથે આ એક કેલરી રસ છે. જેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ મોટા પ્રમાણમાં હોય છે. જે તામારી સ્કિન માટે અત્યંત લાભદાયક છે.

દૂધમાં કેલ્શિયમ અને ટ્રિપ્ટોફનની પુષ્કળ માત્રામાં હોય છે એને સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ પીવાથી સારી ઉંઘ આવે છે. આવામાં તમારી ઉંધ જેટલી સારી હશે તેટલા શરીરમાં સ્ટ્રેસ હાર્મોન્સ ઘટશે અને વજનમાં ઘટાડો થશે. આ દૂધનું વિશેષતા એ છે કે આમાં કેલરી જરા પણ નથી હોતી. તેની સાથે જ અમીનો એસીડ અને ટ્રિપ્ટોફાન પણ હોય છે, જેના કારણે સારી ઉંધ આવે છે. જ્યારે તમે સોયાબીન વાળું દૂધ પીવાથી સારા હોર્મોન્સ બનાવાનું કામ કરે છે અને શરીરથી વધારાનું વજન પણ ઘડે છે.

એક અન્ય પીણું પણ છે કે જે તમને વજનમાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે તે છે દ્રાક્ષનો રસ. નિષ્ણાતોનું કહેવું છે કે રાત્રે સૂવાની બરાબર પહેલાં દ્રાક્ષનું રસ પીવાથી સારી ઊંઘ આવે છે અને ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
નિષ્ણાતોનું માની તો સોય પ્રોટીન શેક ઉંધવાની ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે.તે સાથે-સાથે કોર્ટિસોનનું લેવલ પણ ઘટાડે છે, જેનાથી પેટ અને તેની આસપાસના સ્થાને જમા થયેલી ચરબીને ઘટાડવામાં મદદ મળે છે.

You might also like