OMG! ખોપડી વગર જન્મી છે આ છોકરી, જોઈને રહી જશો આશ્ચરચકિત

આ બાળકને ખોપડી નથી અને મગજ પણ સંપૂર્ણપણે વિકસિત નથી. માથાનો પાછળના ભાગમાં સોજો છે અને માથાનું આકાર પણ ખૂબ મોટો છે. આ ત્રણ મહિનાની છોકરી જીવન અને મૃત્યુ વચ્ચે જુલી રહી છે. પરંતુ આ જોતાં, ફક્ત ડોકટરોને જ આશ્ચર્ય નથી થયો પરંતુ અન્ય લોકોને પણ એક પાઠ મળ્યો છે.

આ બાળકી ત્રણ મહિનાની છે, જે કંબોડિયાના એક નાના ગામમાં જન્મી છે. તેનું નામ અલ નીથ છે. બાળકના માતાપિતા એટલા ગરીબ છે કે તેમને સારવાર માટે તેમના ઘર વેચીં દેવું પડ્યું હતું. તો નાણાં ઓછા પડ્યા તો તેમણે લોકો પાસેથી મદદ માંગી હતી. જો કે, પૂરતા પૈસા ન મળવાને કારણે, હોસ્પિટલે બાળકને છૂટી કરી હતી.

આ બાળકને શ્વાસ ચાલતો રહે તો માટે એક સર્જરીની જરૂર છે. આટલું કર્યા પછી પણ તે સામાન્ય જીવન જીવી શકશે કે કેમ તે હજી કહી શકાય નહીં. વિશ્વભરમાં જન્મેલા 5000 બાળકોમાંથી એકમાં આ ડિસઓર્ડર જોવા મળે છે. આ દુર્લભ રોગના 2 મુખ્ય કારણો છે.

આ બાળકને ઍનિન્સેફલી ડિસઓર્ડર કહેવાય છે જેના કારણે મગજનો વિકાસ ન થાય અને ખોપડી પણ ન હોય. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગર્ભવતી મહિલાના આસહાસના વાતાવરણના લીધે બાળકનું મન સંપૂર્ણપણે વિકસી શકે નહીં. જો ગર્ભાવસ્થાના 23 થી 26 મા દિવસે શરીરમાં ઘટકોની તંગી હોય તો આની સંભાવના વધી જાય છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, જો એક પરિવારે કુટુંબમાં ન્યૂરલ ડિસઓર્ડરથી બાળકનું જન્મ થાય તો તે પરિવારના અન્ય બાળકોમાં આ ખામી થવાનો 4 થી 6% જેટલો વધારો થાય છે. આ ગર્ભવતી સ્ત્રીને સરખું ખાવાનું ન મળવાના અભાવને કારણે પણ થાય છે. ફૉલિક એસિડ અને વિટામીન સપ્લીમેન્ટ્સ લેવાની ડોકટરો સલાહ આપે છે.

You might also like